બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / donate white things on friday give sugar curd flour to the needy goddess lakshmi

ઉપાય / શુક્રવારે રાત પડતાં પહેલા કરી લેજો આ કામ, માં લક્ષ્મી થશે પ્રસન્ન, કિસ્મત રાતોરાત પલટી જશે

Manisha Jogi

Last Updated: 02:45 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માન્યતા છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. શુક્રવારે સાકરનું દાન કરવાથી લક્ષ્મી દેવી ભક્તોને અપાર ખુશી પ્રદાન કરે છે. તમે પણ શુક્રવારે સાકરનું દાન કરી શકો છો.

  • શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે
  • સાકરનું દાન કરવાથી અપાર ખુશીઓ મળે છે
  • જરૂરિયાતમંદને લોટનું દાન કરવું જોઈએ

શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું તે શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. શુક્રવારે સાકરનું દાન કરવાથી લક્ષ્મી દેવી ભક્તોને અપાર ખુશી પ્રદાન કરે છે. તમે પણ શુક્રવારે સાકરનું દાન કરી શકો છો. 

લોટ- અન્નદાનને મહાદાન ગણવામાં આવે છે, જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શુક્રવારે અન્નનું દાન કરવું જોઈએ, જે શુભ માનવામાં આવે છે. શુક્રવારે લોટનું દાન કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. આ પ્રકારે કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ કારણોસર શુક્રવારે વિધિવત્ પૂજા કરીને જરૂરિયાતમંદને લોટનું દાન કરવું જોઈએ. 

સફેદ કપડા- શુક્રવારે લક્ષ્મી માતાની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. માઁ લક્ષ્મીની પસંદગીની વસ્તુઓ જેમ કે, લાલ ફૂલ, સફેદ મિઠાઈ અથવા ખીર અર્પણ કરવામાં આવે છે. ત્યાર પછી સફેદ કપડાનું દાન કરવું, જે શુભ માનવામાં આવે છે. 

દહીં- શુક્રવારે દહીંનું દાન કરવું તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા ખુશ થાય છે. લોટનું દાન કરવાથી માઁ લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને અપાર કૃપા વરસાવે છે. 

ચોખા- શુક્રવારે ચોખાનું દાન કરી શકાય છે. લક્ષ્મી માતાની વિધિવત્ પૂજા કર્યા પછી અન્ન દાન તરીકે ચોખાનું દાન કરવું, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ પ્રકારે કરવાથી ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રહે છે. લક્ષ્મી માતા તેમના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે.

શ્રૃંગારનો સામાન- શુક્રવારે લક્ષ્મી માતાનું વ્રત કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. આ કારણોસર શુક્રવારે લક્ષ્મી માતાને શ્રૃંગારનો સામાન અર્પણ કરવો. શ્રૃંગારનો સામાન લાલ રંગનો હોય તો તેને શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ