બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Don 3 update ranveer singh kiara advani start training from this month

મનોરંજન / Don 3 પર આવી લેટેસ્ટ અપડેટ, રણવીર-Kiara લેશે સ્પેશ્યલ ટ્રેનિંગ, થાઇલેન્ડથી બોલાવ્યા માર્શલ આર્ટ સ્પેશ્યાલિસ્ટ

Arohi

Last Updated: 05:08 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Don 3 Update: જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી ફેંસ તેની નાનામાં નાની અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિયારા અડવાણીના ફિલ્મમાં આવવાના કારણે ફેંસ ખૂબ જ ખુશ છે. ત્યાં જ ખબર સામે આવી રહી છે કે રણબીર અને કિયારા માર્ચના એન્ડ સુધી ફિલ્મના એક્શન સીની શૂટિંગ કરશે.

રણવીર સિંહ કિયારા અડવાણી હાલ ફરહાન અખ્તરની ફિલ્મ Don 3 માટે ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ છે ફેંસ પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિયારા અડવાણીના ફિલ્મમાં આવવાથી ફેંસ ખૂબ જ ખુશ છે. ત્યાં જ હવે ખબર સામે આવી રહી છે કે રણવીર અને કિયારા માર્ચ એન્ડ સુધી ફિલ્મના એક્શન સીનનું શૂટિંગ કરશે. 

 

ફિલ્મ શૂટિંગની તૈયારીઓ શરૂ 
રિપોર્ટ અનુસાર રણવીર અને કિયારા માર્ચ એન્ડ સુધી ટ્રેનિંગની સાથે પોતાની શારીરિક તૈયારીઓ શરૂ કરશે. થાઈલેન્ડના માર્શલ આર્ટના નિષ્ણાંતોને તેમાં શામેલ કરવામાં આવ્યા છે. ફરહાન અખ્તર ફિલ્મમાં એક્શન લેવલ વધારવા માંગે છે. છેલ્લા થોડા વર્ષોમાં હિંદી સિનેમામાં દરેક પ્રકારની એક્શન ફિલ્મ જોવા મળી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

વધુ વાંચો: ફેસબુક પર ફક્ત 1 વ્યક્તિને જ ફોલો કરે છે અમિતાભ બચ્ચન, કોઈ સગા-સંબંધી નહીં અને સેલેબ્સ પણ નહીં... તો જાણો કોણ છે આ ખાસ વ્યક્તિ?

જેમ કે વૉર, પઠાન અને ફાઈટર. માટે ફરહાન એક્શન સિટેક્સને નવી બનાવવા માંગશે. સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે તેમણે ભારત અને અન્ય દેશોના એક્શન કોરિયોગ્રાફરોની સાથે ઘણી મિટિંગ કરી છે. તે ઈચ્છે છે કે હાલના વર્ષોમાં ટેંટ પોલ ફિલ્મોએ જે કંઈ પણ રજુ કર્યું છે તેનું પેલેટ અલગ હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ