ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

ગાંધીનગર / બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

Published By: Vishal Khamar

Last Updated: 03:25 PM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિનહથિયારી PSI ભરતીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટની ચકાસણી કરાશે. તેમજ 2 ફેબ્રુઆરીથી કોલ લેટર ડાઉનલોડ થશે.

ADVERTISEMENT

બિન હથિયારધારી PSI ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કુલ 472 બિન હથિયારધારી PSIની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં હવે આગળનું પગથિયું શરૂ થવા જઈ રહ્યું છે.

1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા

પરીક્ષામાં પ્રાપ્ત થયેલ મેરિટના આધારે કુલ 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. પસંદ થયેલા ઉમેદવારોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કઈ તારીખે યોજાશે

ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ઉમેદવારો તેમના ડોક્યુમેન્ટ ચકાસણી માટેના કોલ લેટર 2 ફેબ્રુઆરીથી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત હવે અંતિમ પસંદગી તરફ આગળ વધવામાં આવી રહી છે. જેના કારણે ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સંબંધિત તમામ ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સમયસર જરૂરી તમામ દસ્તાવેજો સાથે હાજર રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unarmed PSI Document Verification Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ