બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / do not keep laughing buddha in these places you may have to bear the loss vastu tips

તમારા કામનું / ઘરમાં લાફિંગ બુદ્ધા હોય તો આ વાતો ખાસ જાણી લેજો, ફાયદાની જગ્યાએ થવા લાગશે ગંભીર નુકસાન

Arohi

Last Updated: 12:06 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૂર્તિનુ નાક ગ્રહ સ્વામીના બે હાથની આંગળીઓ બરાબર એટલે કે ઓછામાં ઓછું આઠ આગળનું હોવું જોઈએ.

  • વાસ્તુ શાસ્ત્રમાં જાણો લાફિંગ બુદ્ધાનું મહત્વ 
  • આ વાતોનું ધ્યાન નહીં રાખો તો થશે નુકસાન
  • જાણો તમારા માટે શું ધ્યાન રાખવું મહત્વનું 

વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તમને લાફિંગ બુદ્ધા વિશે જણાવી રહ્યા છીએ. લાફિંગ બુદ્ધાની મૂર્તિને મુખ્ય દ્વારની સામે ઓછામાં ઓછી 30 ઈંચની ઉંચાઈ પર લગાવવી જોઈએ. લગાવવા માટે આદર્શ ઉંચાઈ 30 ઈંચથી વઘારે અને સાડા બત્રીસ ઈંચથી ઓછી ન હોવી જોઈએ. 

મૂર્તિનું નાક ગ્રહ સ્વામીના બન્ને હાથની આંગળીઓની બરાબર એટલે કે ઓછામાં ઓછુ એક આંગળીનું હોવું જોઈએ અને વધુમાં વધુ ઉંચાઈ ઘરના માલિકના હાથના માપથી સવા હાથ બરાબર હોવું જોઈએ. 

મુખ્ય દ્વારની સામે મુકવામાં આવેલી મુર્તિનો ચહેરો મુખ્ય દ્વારની સામે જ હોવો જોઈએ. જેવા દ્વાર ખુલે સૌથી પહેલા તે મૂર્તિ દેખાય. ધ્યાન આપો કે લાફિંગ બુદ્ધાની મૂર્તિને રસોઈ, ડાયનિંગ રૂમ અથવા બેડરૂમમાં ન મુકવી જોઈએ. સાથે જ તેની પૂજા પણ ન કરવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ