બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Diwali 2023: Do these things on diwali night to become rich, maa lakshmi will be impressed

Diwali 2023 / દિવાળીની રાત્રે ચૂપચાપ કરી લો આ ટોટકો: રાતોરાત શરૂ થઈ જશે ધનની આવક, છલકાઈ જશે ઘરની તિજોરી

Vaidehi

Last Updated: 03:40 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધન પ્રાપ્તિ અને આર્થિક તંગીને દૂર કરવા માટે માં લક્ષ્મીને પ્રસન્ન કરવું જરૂરી હોય છે. આ દિવાળીએ રાતોરાત આ ઉપાય કરી જુઓ, તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે.

આર્થિક સંકટને દૂર કરવા કરો આ ઉપાય
દિવાળીનાં દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવાનાં ટોટકા
માં ખુશ થઈને આપશે વરદાન

આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023નાં મનાવવામાં આવશે.  આજનાં મોંઘવારીનાં સમયમાં સૌકોઈ પોતાના ધનમાં-સંપત્તિમાં વધારો થાય તેવું ઈચ્છે છે. ઘણાં લોકો આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યાં હોય છે. તેવામાં માં લક્ષ્મીને ખુશ કરવા માટે તમે દિવાળીનાં દિવસે આ ટોટકો કરી શકો છો. માં લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા પર ધનની વર્ષા કરશે. આ ટોટકો તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

ટોટકા:

  • દિવાળીની સાંજે  અડદ દાળ પર સિંદૂર અને દહીં લગાડવું અને તેને પીપળાનાં મૂળ પાસે નીચે મૂકી દેવું. આવું કરવાથી તમારા તમામ કષ્ટ દૂર થશે.
  • લક્ષ્મી પૂજનમાં શેરડી, કમળનું ફુલ, નાગકેસર, ખીર વગેરેનો ઉપયોગ કરવો.
  • યુવા પરિણીત સ્ત્રીને ઘરે મિષ્ટાન સહિત જમાડવું અને લાલ વસ્ત્ર ભેટમાં આપવા.
  • લક્ષ્મીજીને ચણાની દાળ કાચી ચઢાવવી અને એ બાદ તેને પીપળાનાં વૃક્ષમાં પધરાવી દેવી.
  • અપંગ, ગરીબ, અનાથ  વ્યક્તિને ભોજન-વસ્ત્ર દાન કરવા, માં લક્ષ્મીની કૃપા વરસશે.
  • ચાંદીનાં વાસણમાં કપૂર રાખીને માં લક્ષ્મીનું પૂજન કરવું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ