બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / digvijay singh big statient dissatisfaction increased in party by rahul gandhis control

નિવેદન / હવે દિગ્વિજય સિંહના નિવેદનથી ખળભળાટ, કહ્યું રાહુલ ગાંધીના આ વલણથી અસંતોષ વધ્યો

Dharmishtha

Last Updated: 11:00 AM, 26 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના નેતૃત્વ મુદ્દે લખાયેલી એક ચિઠ્ઠીને કારણે પાર્ટીમાં મહાભારત શરુ થયું છે. જેમાં રાહુલના એક આક્ષેપને કારણે દિગ્ગજ નેતાઓનો અસંતોષ સામે આવ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા પૂર્વ સીએમ અને રાજ્યસભાના સાંસદે કોંગ્રેસના નેતૃત્વ પર વધુ એક સવાલ ઉઠ્યો છે. દિગ્વિજયસિંહે રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવ્યા છે. જેના કારણે કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.

  • દિગ્વિજયસિંહે કહ્યું પક્ષમાં પડદા પાછળ રાહુલ દોરીસંચાર કરતા હતા
  • નેતૃત્વ સોનિયા ગાંધીનું પરંતુ દોરીસંચાર રાહુલ ગાંધીનો હતો: દિગ્વિજય
  • રાહુલના પડદા પાછળના દોરીસંચારથી પક્ષમાં વિખવાદ ઉભો થયો

એક ચેનલ સાથે વાત કરતા દિગ્વિજયે કહ્યું કે પાર્ટીમાં જે અસંતોષ છે. તે એક દિવસમાં નથી વધ્યો. આ વિવાદ એ દિવસથી વધ્યો છે જ્યારે સોનિયા ગાંધી અંતરિમ અધ્યક્ષ બન્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડી દીધુ હતુ પણ તેમનું નિયંત્રણ બનેલું રહ્યુ છે. તેમણે કહ્યુ કે તેના પુરાવા પાર્ટીના પદાધિકારીઓની નિમણુક સમેય મળ્યા હતા.

સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ભલે કોંગ્રેસના અધ્યક્ષ ન રહ્યા પણ પડદાની પાછળ પાર્ટી  પર તેમનું નિયંત્રણ રહ્યુ હતુ. આ સાથે પાર્ટી નેતાઓમાં અસંતોષ વધ્યો છે. રાજ્યસભા ચૂંટણી પછી આ વધ્યો હતો. ઉદાહરણ આપતા સિંહે કહ્યું કે મુકુલ બનાની અને કેસી વેણુગોપાલની જગ્યાએ રાજીલ સાતવના નામાંકન માટે રાહુલે હામી ભરી હતી.જેના કારણે પાર્ટીમાં નારાજગી વધી હતી.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં શરદ પવારના સુરમાં સુર મળાવતા દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને સલાહ આપી હતી. તેમણે સલાહ આપતા તેમણે હજુ વધારે એક્ટિવ રહેવા કહ્યુ હતું જોકે તેઓ અંદર જ ઘેરાઈ ગયા હતા. 

દિગ્વિજય સિંહે ટ્વીટ કરી કહ્યુ હતું કે સોનિયા ગાંધીનું નેતૃત્વ સર્વમાન્ય છે. જો સોનિયા ગાંધી અધ્યક્ષ પદ છોડવા માંગે છે તો રોહુલને પોતાની જિદ્દ છોડી અધ્યક્ષ પદ સ્વીકારવુ પડશે. દેશનો સામાન્ય કોંગ્રેસ કાર્યકર્તા બીજા કોઈને સ્વીકારી નહીં શકે.

ત્યારે ચિઠ્ઠી વિવાદ પર સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, ચિઠ્ઠી લખવાની જરુર નહોંતી. કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં કોઈ વ્યક્તિએ  કેમ ન કહ્યું કે ‘હું રાહુલની વિરુદ્ધ છુ.’ જો કોઈ છે તો સામે કેમ નથી આવતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ