બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dhanteras 2023 shubh sanyog zodiac sign will give auspicious result on dhanteras

ધર્મ / આવતીકાલે ધનતેરસ પર 59 વર્ષે બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ

Arohi

Last Updated: 12:34 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhanteras 2023 Shubh Sanyog: આ વર્ષે 10 નવેમ્બર 2023એ ધનતેરસ છે. ધનતેરસના દિવસે 59 વર્ષ બાદ ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે. જેનાથી મેષ, મિથુન અને સિંહ સહિતની રાશિઓને ખૂબ જ ફાયદો થશે.

  • ધનતેરસે બની રહ્યો શુભ સંયોગ 
  • 59 વર્ષ બાદ બની રહ્યો છે સંયોગ
  • આ રાશિના જાતકો થશે માલામાલ 

આ વર્ષે 10 નવેમ્બરે ધનતેરસ છે. આ વર્ષે ધનતેરસના દિવસે ગ્રહોનો ખૂબ જ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી અમુક રાશિને ખૂબ જ લાભ થવાનો છે અને તેમની કિસ્મત ચમકી શકે છે. 

મેષ 
ધનતેરસ પર ગ્રહોનો આ ખૂબ જ શુભ સંયોગ મેષ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. ઘરમાં સુખ-શાંતિ અને ખુશીનો માહોલ રહશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. કરિયરમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને પ્રગતિથી ભરપૂર અવસર મળશે. તેની સાથે જ આર્થિક સ્થિતિ પણ પહેલાથી સારી થશે. 

મિથુન 
ધનતેરસ પર ગ્રહોનો આ દુર્લભ સંયોગ મિથુન રાશિની કિસ્મત ચમકાવશે. મેરિડ લાઈફમાં મુશ્કેલીઓ દૂર થશે અને સંબંધોમાં મિઠાસ આવશે. સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારૂ રહેશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન સંભવ છે. આવકના નવા સ્ત્રોત બનશે. વ્યાપારથી ધન લાભ થશે અને સામાજીક પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. 

સિંહ 
ધનતેરસના દિવસથી સિંહ રાશિના લોકોનું ભાગ્ય સાથ આપશે. અટકેલા કામ થશે. ઘરમાં ખુશીઓ આવશે. શુભ સમાચાર મળી શકે છે. ધનની તંગી દૂર થશે. પૈતૃક સંપત્તિથી ધન લાભ થશે. આર્થિક મામલાઓમાં ભાગ્યશાળી બની રહેશો. ખૂબ જ સુખદ સમય પસાર થશે. 

કુંભ 
ધનતેરસ પર ગ્રહોના આ અદ્ભૂત સંયોગથી કુંભ રાશિના લોકોને સારા દિવસોની શરૂઆત થશે. ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે સારો સમય પસાર થશે. વ્યાપારમાં નફો થશે. કાર્યોની મુશ્કેલીઓ દૂર થશે અને ધન લાભના નવા માર્ગ બનશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ