બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / desi jugaad man did jugaadu trick on the e rickshaw peoples

Photo / દેશી જુગાડઃ ગરમીથી બચવા ઈ-રિક્ષા પર એવી કારીગરી કરી કે જોઇને લોકોના દિલ થઇ ગયા ગાર્ડન ગાર્ડન

Premal

Last Updated: 07:55 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ નવી-નવી તસ્વીરો અને વીડિયોનો ખજાનો છે, જે કોઈને પણ હેરાન કરી શકે છે. આ ખૂબ રસપ્રદ છે કે આપણી આજુબાજુના લોકો કેવીરીતે પોતાનુ ગુજરાન ચલાવવા માટે નિતનવા પ્રયોગ કરે છે અને ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ તસ્વીર એ જ કન્ટેન્ટ છે, જે અંગે અમે વાત કરી રહ્યાં છીએ.

  • એક શખ્સે ગરમીમાં ઠંડક રાખવા માટે કર્યુ અનોખુ કામ
  • એક વ્યક્તિ તેની રીક્ષામાં બેઠેલો દેખાય છે
  • રીક્ષાની ચારેબાજુ નાના છોડ મુકેલા છે 

ઈ-રીક્ષાની તસ્વીર સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

એક ઈ-રીક્ષા ડ્રાઈવરે ગરમીથી રાહત મેળવવા માટે અનોખુ કામ કર્યુ. એરિક સોલહેમ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક તસ્વીરમાં એક વ્યક્તિ તેની રીક્ષામાં બેઠેલો જોવા મળે છે. પરંતુ વાહન તદ્દન અલગ છે, જેવુ તમે રોજ જુઓ છો તેવુ બિલ્કુલ નથી. આ રીક્ષા ઘાસથી હરીભરી પરતોથી ઢંકાયેલુ છે. આ સાથે રીક્ષાની ચારેબાજુ નાના છોડ મુકેલા જોઇ શકો છો. તસ્વીરને શેર કરીને કેપ્શનમાં લખ્યું, આ માણસે ગરમીમાં પણ ઠંડક રાખવા માટે પોતાની રીક્ષા પર ઘાસ ઉગાડ્યુ છે. હકીકતમાં આ ખૂબ સારું છે. 

તસ્વીર વાયરલ થયા બાદ યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

તસ્વીર વાયરલ થયા બાદ યુઝર્સે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, ભારતીય સૌથી ઈનોવેટિવ લોકોમાંથી એક છે. ફરક માત્ર એટલો જ છે કે તમારી પ્રતિભાઓને અવાર-નવાર ઓળખવામાં આવતી નથી. અન્ય એક યુઝરે લખ્યું, તમને આવા પ્રકારની વધુ રીક્ષાઓની જરૂર છે. રસ્તા, શેરીઓમાં અને ત્યાં સુધી કે કોલોનિઓમાં પણ આવા નજારા જોવા મળવા જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ