ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / delhi-no-plans-of-a-modi-abbasi-meet-at-davos-says-mea

NULL / વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ભારત-પાક.ના PM વચ્ચે બેઠક નહીં:વિદેશ મંત્રાલય

Published By: vtvAdmin

Last Updated: 10:49 AM, 31 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સ્વિટ્ઝરલેન્ડમાં 23થી 26 જાન્યુઆરી સુધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક થવાની છે.અને આ બેઠકમાં પીએમ મોદી અને પાકિસ્તાની પીએમ અબ્બાસી વચ્ચે દ્વિપક્ષીય મીટિંગનો કોઇ પ્લાન નથી.આ જાણકારી ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવી છે.

23 જાન્યુઆરીએ દાવોસમાં થઇ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં પીએમ મોદી પોતે સામેલ થવાના છે.પાછલા ત્રણ વર્ષથી નાણામંત્રી અરૂણ જેટલી ભારત તરફથી આ સંમેલનમાં ભાગ લઇ રહ્યા હતા.વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધોના સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે પાકિસ્તાની પ્રધાનમંત્રી સાથે બેઠકની કોઇ યોજના નથી.

પાકિસ્તાન તરફથી થઇ રહેલા સતત સીઝફાયરના ઉલ્લંઘનના કારણે બન્ને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે.આ સંમેલનમાં પાકિસ્તાની પીએમ અબ્બાસી પણ દાવોસ પહોચવાના છે.જો કે બન્ને વચ્ચે મુલાકાતની શક્યતાઓ નહીવત્ત છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ