ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ માત્ર બોલીવુડ માટે જ જાણીતી અથવા સીમિત નથી, પરંતુ દીપિકા પાદુકોણનું વૈશ્વિક કક્ષાએ પણ એટલો જ મોટો ચાહક વર્ગ છે. હાલમાં જ તેમની આગામી ફિલ્મ 'છપાક'નું પ્રમોશન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
તો આ દરમિયાન તે ગુજરતી ફિલ્મ એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગર તેમજ તમ્મના ભાટિયા સાથે મુલાકાત કરી હતી. અને પોતાના સોશીયલ મીડયા હેન્ડલ પર બંને તસ્વીર શેર કરી હતી. તમન્નાં ભાટિયા સાથે ઇન્સ્તાગ્રામ પર તસ્વીર શેર કરી કેપ્શનમાં લખ્યું કે " મુલાકાત ઘણી મનોરંજક અને હાસ્યથી ભરપુર રહી".
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે ગુજરાતી એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગર સાથે તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે 'યાદ છે....સફેદ ઢોકળા, પીળા નહિ', દીપિકા પાદુકોણ આવનારા મૂવીની વાત કરીએ તો ૧૦ જાન્યુઆરીના રોજ રીલીઝ થશે. શ્રધ્ધા હમણાં નેશનલ એવોર્ડ ફિલ્મ હેલ્લારોમાં લીડ રોલમાં જોવા મળી હતી, ત્યારબાદ ફ્રેન્ડજોન અને ગીત આ બંને વેબસીરીઝ્માં પણ લીડમાં જોવા મળે છે. હાલના કામની ચર્ચા કરીએ તો પ્રતિક ગાંધીની આવનારી આગામી ફિલ્મ "લવની લવ સ્ટોરી"માં તેમની સાથે રૂપેરી પડદે જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો