ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket suresh raina apologise ms dhoni bat in chennai during practice

ક્રિકેટ / સુરેશ રૈનાનો પગ ધોનીના બેટને અડી ગયો અને પછી જે કર્યુ તે જોઈ લોકો થઈ ગયા ફીદા

Published By: Intern

Last Updated: 01:50 PM, 12 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL સિઝન 13 માટે ધોની ભરપુર જોશથી તૈયારી કરી રહ્યાં છે. હાલ ધોની સહિત સિનીયર ખેલાડીઓ ચેપોર્ક સ્ટેડીયમમાં તૈયારી કરી રહ્યાં છે. આ વચ્ચે ધોની અને રૈનાનો પ્રેક્ટીસ દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે.

ADVERTISEMENT

  • IPL સિઝન 13ની તૈયારી શરુ
  • ધોની અને રૈના પ્રેક્ટીસ કરતા જોવા મળ્યાં
  • રૈનાએ ધોનાના બેટની માફી માંગી


IPLના સિઝન 13ની શરૂઆત 29 માર્ચથી થઈ રહી છે. એ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટીસમાં લાગી ગઈ છે. જો કે આ ચેન્નઈની ટીમનો ઓફિશિયલ કેમ્પ નથી. પરંતુ એમ.એસ. ધોની સહિત સિનીયર ખેલાડીઓ ચેપોર્ક સ્ટેડીયમમાં તૈયારીમાં લાગ્યા છે. અને એમ.એસ.ધોનીની તો કોઈ ને કોઈ રોજે તસવીરો આવતી હોય છે. જે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થતી હોય છે. આ વચ્ચે ચેપોર્ક સ્ટેડીયમમાંથી એક દિલચસ્પ વિડીયો સામે આવ્યો છે. અને જેમાં સુરેશ રૈના ધોનીના બેટની માફી માંગતા જોવા મળી રહ્યાં છે. 

ધોનીના બેટની રૈનાએ માંગી માફી

જો કે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ધોની અને રૈના ચેપોર્ક સ્ટેડીયમ વચ્ચે મેદાનમાં વાત કરી રહ્યાં છે. આ દરમિયાન સુરેશ રૈનાનો પગ ધોનીના બેટને લાગી ગયો. રૈનાએ ત્યારે ધોનીના બેટને સ્પર્શ કરીને માફી માંગી હતી. રૈના અને ધોનીનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને ફેન્સે રૈનાના આ અભિગમના ખુબ વખાણ કરી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IPL MS Dhoni Suresh Raina આઈપીએલ એમ.એસ.ધોની ક્રિકેટ સુરેશ રૈના Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ