ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / cracking your fingers this relaxing habit can cause serious harm
ADVERTISEMENT
અમુક લોકોને સતત આંગળીઓના ટચાકા ફોડવાની આદત હોય છે. હકીકતે અમુક લોકો એવા હોય છે જે વાત કરતી વખતે કે કોઈ પણ કામ કરતી વખતે દર બીજી મિનિટમાં આંગળી ફોડતા રહે છે. તેનાથી આપણને ખૂબ જ સારૂ લાગે છે પરંતુ આ વસ્તુ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
.jpg)
આંગળીઓ ફોડવાથી થાય છે આ મુશ્કેલીઓ
સંધિવાની થઈ શકે છે સમસ્યા
વધારે વખત આંગળીઓ ફોડવાથી અર્થરાઈટિસનો ખતરો વધી જાય છે. વારંવાર આંગળીઓ ફોડવાથી તેની વચ્ચેનું લિક્વિડ ઓછુ થવા લાગે છે અને આ સંપૂર્ણ રીતે ખતમ પણ થવા લાગે છે ધીરે ધીરે સાંધામાં દુખાવો શરૂ થવા લાગે છે અને આજ સાંધાના દુખાવાનું કારણ બનવા લાગે છે.
ADVERTISEMENT
સોજાની સમસ્યા
આંગળીઓ ફોડવાના કારણે જોઈન્ટ્સમાં સોજો આવે છે જે ગંભીર સોજા અને દુખાવાનું કારણ બની જાય છે. આંગળીને સ્પર્શવાથી ત્યાં દુખાવો થવા લાગે છે.
વધુ વાંચો: રાત્રે ઉંઘ નથી આવતી, મગજ વિચારે ચડે છે? તો આ ગંભીર બીમારીની દસ્તક, હલકામાં ન લેતા
ADVERTISEMENT
હાડકામાં આવી શકે છે સોજો
આંગળીઓ ફોડવાથી હાથના સોફ્ટ ટિશ્યૂઝમાં સોજો આવી શકે છે. જે લોકો પોતાની આંગળીઓ ફોડે છે તેમના હાડકા સમય કરતા પહેલા કમજોર પડી જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ