બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / covid19 medicine can come soon american pharma company got positive results

કોરોના / અમેરિકાની કંપનીની દવા સારા પરિણામો આપી રહી હોવાની દાવો, કહ્યું જલ્દી બની શકે છે રસી

Kavan

Last Updated: 11:40 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટની સામે ઉભેલ દુનિયામાં હાલના સમયગાળામાં Remdesivir એક આશા ભરેલો શબ્દ બની ગયો છે. નોંધનીય છે કે, અમેરિકાની ફાર્મા કંપની Gilead Sciences Incની દવા Remdesivirને કોરોના સંક્રમણના ઇલાજના વિકલ્પની રીતે જોવામાં આવી રહ્યું છે.

ત્યારે બુધવારે Gilead દ્વારા કહેવામાં આવ્યું છે કે, Remdesivirના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે.

કેવી રીતે થાય છે ટેસ્ટ 

Remdesivir ની ટેસ્ટ ટ્યૂબ અને vivo (શરીર પરીક્ષણ) ટેસ્ટ પ્રાણીઓ પર પણ કરવામાં આવી ચૂક્યો છે. પ્રાણીઓમાં MERS and SARS પર આ દવાનું પરીક્ષણ સફળ રહ્યું છે. કોરોના વાયરસ પણ આ બીમારીઓના પરિવારનો એક ભાગ છે. કંપનીનું કહેવું છે કે, જાનવરોના પરીક્ષણ બાદ અમને અંદાજ આવ્યો કે, આ દવાની અસર કોરોનાના ઇલાજ માટે કરી શકાય છે. 

કંપનીએ વધુમાં જણાવ્યું કે, 22 માર્ચના રોજ Remdesivirના compassionate-use માટે મોકલવાની માગ આવી છે. compassionate-use તે ઇલાજને કહેવામાં આવે છે જેનો ડોક્ટર ઉપયોગ તો કરે છે પરંતુ તેનું સમગ્ર રીતે બીમારીઓને લઇને ટેસ્ટ નથી થતો. ઇલાજ દરમિયાન જ્યારે કોઇ થેરાપીનો ઓપ્શન નથી રહેતો ત્યારે ડોક્ટર તેનો ઉપયોગ કરે છે. 

ભારત માટે કેમ કિંમત મહત્વની રહેશે 

વ્યવસાયિક રીતે બજારમાં આવ્યા બાદ આ દવાના ભાવ ખાસ કરીને ભારત જેવા દેશ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. સંભવત: Gilead તેના માટે ભારતમાં કોઇ લોકલ પાર્ટનર શોધી લે. જેનાથી ભારતમાં આ દવા યોગ્ય કિંમતમાં ઉપલબ્ધ કરાવી શકે. 

Remdesivir દવાની શોધ 2010ના દાયકાની મધ્યમાં થઇ હતી. શરૂઆતમાં જાનવરો પર કરવામાં આવેલ ટેસ્ટથી સિદ્ધ થાય છે કે, આ દવા ઇબોલાના ઇલાજ માટે અકસીર છે. પરંતુ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોમાં થયેલ ત્રીજા ચરણના પરીક્ષણ દરમિયાન ખબર પડી કે, આ દવા ઇબોલાનો સંપૂર્ણ રીતે ઇલાજ કરવામાં સક્ષમ નથી.

સંશોધકોનું માનવું છે કે, ત્રીજા તબક્કાના ટ્રાયલ બાદ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ વિભાગે દવાને એપ્રૂવ કરવામાં ઝડપ દર્શાવી. તેવી જ રીતે જ્યારે 1987માં  HIV/AIDSને લઇને તૈયાર કરવામાં આવેલી azidothymidine- AZT ના મામલામાં કરવામાં આવેલ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ