બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / અજબ ગજબ / couple kissing in waterpark angers netizens calls to book oyo

પાણીમાં પ્રેમ / VIDEO : વોટર પાર્કમાં કપલોએ બાળકો સામે કરી અશ્લિલ હરકતો, મર્યાદા ભૂલીને બન્યાં સાવ બેશરમ

Hiralal

Last Updated: 04:17 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટરપાર્કમાં કપલોની અશ્લિલ હરકતોનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ બાળકોની સામે ભાન ભૂલ્યાં હતા અને વાંધાજનક કામ કરતા દેખાયા હતા.

  • વોટરપાર્કમાં કપલોએ લીધી પ્રેમની મજા 
  • એકબીજાને કિસો કરી, સાથે વળગી રહ્યાં
  • લોકોએ ફરિયાદ કરતાં બન્યા વધુ બેશરમ

વોટરપાર્ક નિર્દોષ મોજ-મસ્તી અને આનંદ પ્રમોદ માટે તથા ઉનાળામાં ઠંડા માટે હોય છે લોકો ખાસ કરીને ઉનાળાની સિઝનમાં વોટરપાર્કમાં ખૂબ મસ્તી કરતા હોય છે જેનો આનંદ નાનાથી માંડીને મોટા સહુ કોઈ માણતા હોય છે પરંતુ ઘણી વાર ન બનવાનું સામે આવી જતું હોય છે ત્યારે ભારે ફજેતી થાય છે. તાજેતરના સમયમાં વોટર પાર્કમાં અશ્લિલ હરકત કરી રહેલા એક કપલનો વીડિયો વાયરલ થયો છે જેમાં કપલે બાળકોની હાજરીમાં અશોભનીય કામ કર્યું હતું. 

સ્વીમિંગ પૂલમાં કપલ કરી કિસ
સોશિયલ મીડિયા પર વોટરપાર્કનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક કપલ સ્વિમિંગ પૂલની અંદર કિસ કરતા જોવા મળ્યા હતા. તેઓ પાણીની અંદર રોમેન્ટિક થઈ ગયા અને બાળકોની સામે એકબીજાને વળગી રહ્યા. જ્યારે આજુબાજુના લોકોને આવું કામ અશોભનીય લાગ્યું ત્યારે તેમણે કપલોને આવું કામ બંધ કરવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને લાજવાને બદલે વધુ બેશરમ બન્યાં હતા. 

થોડી મર્યાદા રાખો સાંભળીને વધુ બેશરમ બન્યું કપલ 
આ કપલ વોટરપાર્કમાં સ્વિમિંગ પુલમાં જોવા મળ્યું હતું. તેઓ પરિવાર અને બાળકોની સામે એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ કારણે આસપાસના લોકો ખૂબ જ અજીબ મહેસૂસ કરી રહ્યા હતા. તેણે આ અંગે ફરિયાદ કરી અને તેમને થોડી મર્યાદામાં રહેવાનું કહેતા વધુ બેશરમ બનીને એકબીજાને વળગી રહ્યા હતા એટલું જ નહીં, ચુંબન પણ કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

લાખો લોકોએ જોયો કપલનો શરમજનક વીડિયો 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. બાળકોની મસ્તી માટે બનેલા આ વોટરપાર્કમાં તેમની આવી અશ્લિલ હરકતોથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ કમેન્ટ્સમાં તેમની ઝાટકણી કાઢી હતી. એક વ્યક્તિએ લખ્યું કે આ કપલ વોટરપાર્કના પૈસાથી ઓયોની મજા માણી હતી. સાથે જ એકે લખ્યું કે આવું કામ કરતા પહેલા વિચારે, પરિવાર ત્યાં આવે છે. આવું કરવાથી તેમને બિલકુલ શોભતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ