બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / Congress MLA opposes induction of Tikaram Juli in state cabinet, accuses him of corruption

કેબિનેટ વિસ્તરણ / 'તે ભ્રષ્ટ વ્યક્તિ છે'... રાજસ્થાનમાં ટીકારામને મંત્રી બનાવાતા ભડક્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા, મૂક્યો મોટો આરોપ

Hiralal

Last Updated: 05:38 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેહલોત કેબિનેટ વિસ્તરણમાં ધારાસભ્ય ટીકારામ જુલીને મંત્રી બનાવાતા કોંગ્રેસના ધારાસભ્ય જોહરીલાલ મીણા ભડક્યા છે.

  • ગેહલોત કેબિનેટનું વિસ્તરણ
  • ટીકારામ જુલીને મંત્રી બનાવાતા ભડક્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા 
  • ટીકારામ જુલી ભ્રષ્ટ વ્યક્તિ-જોહરીલાલ મીણા

મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ ધારાસભ્ય જોહરીલાલ મીણાએ કહ્યું કે અમારા જિલ્લા અલવરમાં બધાને ખબર છે કે ટીકારામ જુલી એક ભ્રષ્ટ વ્યક્તિ છે. તેમનો પરિવાર વસૂલમાં સામેલ છે. મેં પાર્ટી નેતૃત્વને તેમને હટાવવાનું જણાવ્યું છે તેમ છતાં પણ તેમને મંત્રી બનાવાયા. હું આ વાતની વિરૃદ્ધ છું. 

કેબિનેટમાં મહિલાઓને 33 ટકા અનામત ન  મળ્યું 
રાજસ્થાન કેબિનેટ ફેરબદલ પર કોંગ્રસના ધારાસભ્ય શફિયા જૂબેરે પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે કેબિનેટમાં મહિલા ધારાસભ્યોને 33 ટકા અનામત મળ્યું નથી. 

પોતાની સામેના આરોપ ટીકારામ જૂલેએ ફગાવ્યાં
રાજસ્થાનના મંત્રી ટીકારામ જૂલીએ પોતાની સામેના આરોપને ફગાવતા જણાવ્યું કે જોહરીલાલ મીણા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. હું તેમનું સન્માન કરું છું પરંતુ તેમના આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. જો તેમની પાસે પુરાવા હોય તો તેમણે સામે આવવું જોઈએ. 

રાજસ્થાન કેબિનેટનું વિસ્તરણ, 15 નવા મંત્રીઓ સામેલ

રાજસ્થાન કેબિનેટના આજે થયેલા વિસ્તરણમાં નવા 15 ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. 11 કેબિનેટ અને 4 રાજ્યકક્ષાના મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. 
(1) હેમારામ ચોધરી
(2) મહેન્દ્રજીત સિંહ માલવીય
(3) રામલાલ જાટ
(4) મહેશ જોશી
(5) વિશ્વેન્દ્ર સિંહ
(6) રમેશ મીણા
(7) મમતા ભુપેશ
(8) ભજનલાલ જાટવ
(9) ટીકારામ જુલી
(10) ગોવિંદ રામ મેઘવાલ
(11) શકુતંલા રાવત
(12) બૃજેન્દ્ર સિંહ ઓલા
(13) મુરારીલાલ મીણા
(14) રાજેન્દ્ર સિંહ ગુઢા
(15) ઝાહિદા ખાન 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ