બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / Congress leader Natwar Singh's attack on Rahul Gandhi

રાજકારણ / કોંગ્રેસમાં જોરદાર ઘમાસાણ: સિબ્બલ બાદ આ દિગ્ગજ નેતા સામે પડ્યા, કહ્યું ત્રણ જણા ભેગા થઈને બધુ..

Ronak

Last Updated: 06:43 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના સિનિયર નેતા નટવર સિંહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. જેમા તમેણે કહ્યું કે હવે પાર્ટીનાં વર્કિંગ કમિટીની મીટિંગ નથી થતી સાથેજ કહ્યું કે કોંગ્રેસની આવી હાલત પહેલા ક્યારેય નથી થઈ.

  • કોંગ્રેસ નેતા નટવર સિંહના રાહુલ ગાંધી પ્રહાર 
  • પંજાબ કોગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણ મુદ્દે કર્યા પ્રહાર 
  • સિદ્ધુ ક્યારે પણ કોઈ પણ નિર્ણય લઈ શકે: નટવર સિંહ 

પંજાબ કોંગ્રેસમાં જે પણ ઉથલપથલ થઈ રહી ચે. તેને લઈને હવે તો કોંગ્રેસનાજ દિગ્ગજ નેતાઓ દ્વારા કોંગ્રેસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પહેલા કપીલ સિબ્બલે રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ હવે નટવર સિંહે રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસમાં હાલ કઈ પણ ઠીક નથી ચાલી રહ્યું. 

પાર્ટીમાં વર્કિગ કમિટીની મીટિંગ નથી થતી : નટવરસિંહ 

સમગ્ર મામલે તેમણે ત્રણ લોકોને જવાબદાર ઠેરાવ્યા છે. જેમા એક રાહુલ ગાંધી છે. તેમણે કહ્યું કે ભલે રાહુલ ગાંધી પાસેો કોઈ પદ નથી. પરંતુ તેઓ બધા નિર્ણયો ખોટા લે છે. સાથેજ તેમણે કહ્યું કે હવે ન તો ક્યારેય વર્કિંગ કમિટીની મીટિંગ થાય છે. કે ન તો ક્યારેય રાષ્ટ્રીય કાર્યકારઓને બોલાવામાં આવે  છે. 

અમરિંદર સિંહને 52 વર્ષનો અનુભવ : નટવર સિંહ 

વધુમાં નટવરસિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ કેપ્ટન અમરિંદર સિંહને હટાવાનો નિર્ણય લીધો. પરંતુ તેમને 52 વર્ષનો લાંબો અનુભવ હતો. સાથેજ લીડરશીપને લઈને કીધું કે કોંગ્રેસે કેપ્ટનની જગ્યાએ સિદ્ધુને જવાબદારી આપી દીધી જે ક્યારેય પણ કોઈ પણ નિર્ણય લઈ શકે છે. 

પહેલા કોંગ્રેસની હાલત આવી ક્યારેય નથી થઈ: નટવરસિંહ 

નટવર સિંહે સિદ્ધુ વીશે કહ્યું કે એકવાર તેણે રાજ્યસભામાં રાજીનામું આપી દીધું હતું . બાદમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે મુલાકાત લીધી અને પુછ્યું કે શું હું ફરીથી શામેલ થઈ શકું? ગાંધી પરિવાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસની હાલત પહેલા એવી ક્યારેય નથી થઈ જેવી આજે થઈ છે. સાથેજ તેમણે કહ્યું હવે તો વર્કિગ કમિટીની બેઠ પણ નથી થતી.

અગાઉ કપીલ સિબ્બલે પાર્ટીના અધ્યક્ષ ચૂંટવાની વાત કરી હતી 

ઉલ્લેખનીય છે કે પંજાબ કોગ્રેસનમાં જે ધમાસાણ ચાલી રહ્યું છે. તેને લઈને નટરવર સિંહે રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. આ પહેલી વખત બન્યું છે જ્યારે કોઈ સિનિયર નેતાએ રાહુલ ગાંધીનું નામ લઈને તેમની પર નિશાન સાંધ્યું છે. અગાઉ કપીલ શિબ્બલે પણ પંજાબની સ્થિતીને લઈને કહ્યું હતું કે હવે પાર્ટીમાં અધ્યક્ષની જલ્દી ચૂંટવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ