બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Congress Confusion over cut or repeat 10 MLAs in last list

ઇલેક્શન 2022 / કોંગ્રેસ ક્યાં ગૂંચવાઈ: છેલ્લી યાદીમાં આ 10 ધારાસભ્યોને કાપવા કે રિપીટ કરવા તે અંગે મુંઝવણ, હાઇકમાન્ડને લિસ્ટ મોકલાયું

Kishor

Last Updated: 07:27 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને આજે કોંગ્રેસની છેલ્લી યાદી રાત સુધીમાં જાહેર થઇ શકે છે. આ અંગે હાઇકમાન્ડને લિસ્ટ મોકલાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • ગુજરાત કોંગ્રેસને લઇને મોટા સમાચાર
  • કોંગ્રેસની છેલ્લી યાદી આજે રાત સુધીમાં જાહેર થવાની શક્યતા
  • પ્રદેશ નેતૃત્વે દિલ્લી હાઇકમાન્ડ સમક્ષ મોકલી યાદી 

ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આજે કોંગ્રેસના ઉમેદવારોની છેલ્લી યાદી રાત સુધીમાં જાહેર થવાની શક્યતા સેવાઇ રહી છે.પ્રદેશ નેતૃત્વ દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી બનાવી દિલ્લી હાઇકમાન્ડ સમક્ષ મોકલી દેવામાં આવી છે.  જેમાં તમામ નામો જાહેર થઇ શકે છે. મહત્વનું છે કે કોંગ્રેસે હજુ 36 ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.જે 36 માંથી 10 વર્તમાન ધારાસભ્યો અંગે કોંગ્રેસે હજુ સુધી નિર્ણય કર્યો નથી. આ 10 ધારાસભ્યોની ટિકિટ કાપવી કે રિપીટ કરવી તેને લઇને કોંગ્રેસ મુંઝવણમાં મુકાઇ છે. જ્યારે 3 બેઠકો પર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે.  

કોણ થઇ શકે રિપીટ,ક્યા ફસાયો પેચ?

  • વિરમગામથી ધારાસભ્ય લાખા ભરવાડ થઇ શકે છે રિપીટ
  • ધંધુકા બેઠક પર યુથ કોંગ્રેસના અધ્યક્ષ અને વર્તમાન ધારાસભ્ય રાજેશ ગોહિલ વચ્ચે ફસાયો છે પેચ
  • બેચરાજીથી વર્તમાન ધારાસભ્ય ભરતજી ઠાકોરની કપાઇ શકે ટિકિટ
  • બાયડથી જશુ પટેલની કપાઇ શકે છે ટિકિટ,બાયડથી મહેન્દ્રસિંહને મળી શકે ટિકિટ 
  • કપડવંજમાં વર્તમાન ધારાસભ્ય કાળુભાઇ ડાભી અને બિમલ શાહ વચ્ચે ફસાયો છે પેચ
  • પાલનપુરમાં મહેશ પટેલ વર્તમાન ધારાસભ્ય અને રવિરાજ ગઢવી અને રાજુ જોશી વચ્ચે પેચ ફસાયો
  • દિયોદરમાં શિવાભાઇ ભૂરિયા વર્તમાન ધારાસભ્ય અને અનિલ માળી વચ્ચે ફસાયો પેચ 
  • પેટલાદમાં વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલે પોતાના અથવા દીકરા માટે માગી રહ્યાં છે ટિકિટ 
  • પેટલાદ ભરતસિંહ સોલંકીને પાર્ટી લડાવે તો પણ નવાઇ નહીં
  • ઠાસરાથી વર્તમાન ધારાસભ્ય કાંતિભાઇ પરમાર થઇ શકે રિપીટ
  • બાલાસિનોરથી વર્તમાન ધારાસભ્ય અજિત ચૌહાણ પણ થશે રિપીટ 
  • કાંકરેજમાં અમરતજી ઠાકોર,ભૂપતજી ઠાકોર અને સી.વી.ઠાકોર વચ્ચે ફસાયો પેચ
  • ઊંઝામાં અરવિંદ પટેલ અને પિંકિબેન પટેલ વચ્ચે ફસાયો પેચ
  • વિસનગર બેઠક પર કિરીટ પટેલ,જીતુ ચૌધરી અને રામાજી ઠાકોરના નામમાંથી એક ફાઇનલ 
  • મહેસાણાથી ડૉ.રાજુ પટેલ,ભાવેશ પટેલ અને કનકસિંહ વચ્ચે ફસાયો પેચ
  • ભિલોડાથી રાજન ભાગોર અને રાજેન્દ્ર પારઘીમાંથી એક નામ લગભગ નક્કી
  • પ્રાંતિજ બેઠક પર બેચરસિંહ અને ભગવતસિંહ ઝાલા વચ્ચે ફસાયો પેચ
  • દેહગામ બેઠક પર કામિનીબા રાઠોડ,વખતસિંહ ચૌહાણ અને કાળુસિંહ વિહોલા વચ્ચે ફસાયો પેચ
  • સાણંદથી પંકજસિંહ વાઘેલા લગભગ નક્કી
  • ધોળકા બેઠક માટે અશ્વિન રાઠોડ અને જશુભાઇ સોલંકી વચ્ચે ફસાયો પેચ 
  • ગાંધીનગર નોર્થ માટે નિશિત વ્યાસ અથવા અજીતસિંહ વાઘેલા વચ્ચે ખેંચતાણ
  • નારણપુરા,મણિનગર,અસારવા,ખંભાત,માતર,મહેમદાવાદ અને લુણાવાડા,સંતરામપુર અને શેહરાના નામ પણ થઇ શકે જાહેર 
  • ગોધરા,દાહોદ(ST) દાહોદ,સાવલી,પાદરા અને કરજણ બેઠકના નામ પણ થઇ શકે છે જાહેર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ