બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cholera outbreak in Kalol: 2 km area declared cholera affected, total 11 cases reported so far

બીમારીનો કહેર / કલોલમાં કોલેરાનો કહેર: 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, અત્યાર સુધીમાં નોંધાયા કુલ 11 કેસો

Priyakant

Last Updated: 02:26 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kalol News: કલોલમાં અત્યાર સુધી કોલેરાના 11 જેટલા કે, કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો

  • ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર
  • ન.પાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
  • અત્યાર સુધી 11 જેટલા કેસ નોંધાયા

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. વાત જાણે એમ છે કે, ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કલોલમાં અત્યાર સુધી કોલેરાના 11 જેટલા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. 

ભારતમાં ફરી ફેલાઈ ઘાતક બીમારી, સૌથી પહેલા પેટ થશે ખરાબ, કલાકમાં જતો રહેશે  જીવ, તરત કરો આ કામ I Over 1 billion in 43 nations at risk amid cholera  outbreaks, WHO says

ગાંધીનગર જિલ્લાના કલોલમાં વરસાદ બાદ હવે કોલેરાએ માથું ઊંચક્યું છે. વિગતો મુજબ અત્યારસુધી કલોલમાં કોલેરાના 11 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. આ તરફ હવે ગાંધીનગર કલેક્ટરે નોટિફિકેશન જાહેર કરી કોલેરાગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી આપી છે. જેમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. 

કયા કયા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા 
મહત્વનું છે કે, કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ અગાઉ પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ