છત્તીસગઢ પરિણામ / હિંસામાં ખૂંખાર શખ્સોએ કરી દીકરાની હત્યા, પિતાને BJPએ આપી ટિકિટ તો શ્રમિકે કોંગ્રેસના મંત્રીને આપી મ્હાત

Chhattisgarh Election Results 2023: The results of Chhattisgarh's BJP candidate Ishwar Sahu defeated 7-time MLA Ravindra...

છત્તીસગઢ ચૂંટણી પરિણામો 2023: છત્તીસગઢની સાજા વિધાનસભા બેઠકના પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અહીંથી ભાજપના ઉમેદવાર ઈશ્વર સાહુએ 7 વખતના ધારાસભ્ય રવિન્દ્ર ચૌબેને હરાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ