બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / chetan bhagat talk about urfi javed bigg boss ott fame

નિવેદન / લોકો બિસ્તરમાં ઘુસીને ઉર્ફી જાવેદની તસવીરો જોઈ રહ્યાં છે, જાણો કેમ બોલ્યાં ચેતન ભગત

Premal

Last Updated: 04:55 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કાર્યક્રમમાં ચેતન ભગતે ઉર્ફી જાવેદ પર વાત કરતા કહ્યું, યુવાનો ઉર્ફી જાવેદની ફોટો લાઈક કરી રહ્યાં છે. ઈન્ટરવ્યુમાં જઇને શું કહેશો કે મને ઉર્ફીના બધા ડ્રેસ વિશે ખબર છે. ઉર્ફીની ભૂલ નથી. તે પોતાની કારકિર્દી બનાવી રહી છે. લોકો પલંગમાં ઘુસીને ઉર્ફીની તસ્વીરોને જોઇ રહ્યાં છે.

  • એક કાર્યક્રમમાં ચેતન ભગતે ઉર્ફી જાવેદ પર કરી વાત
  • ઈન્ટરવ્યુમાં યુવાનો જઇને શું કહેશે?
  • યુવાનો પલંગમાં ઘુસીને ઉર્ફીની તસ્વીરોને જોઇ રહ્યાં છે

ચેતન ભગતે ઉર્ફીને લઇને શું કહ્યું? 

ચેતન ભગત પોતાના લેખનની સાથે બેબાક અંદાજ માટે ઓળખાય છે. ચેતન ભગતે આજના યુવાનોને બુક વાંચવાની સલાહ આપી છે. ચેતન કહે છે કે ઈન્ટરનેટ અને ડેટા સારી વસ્તુ છે, પરંતુ તેણે અમારા યુવાનોને નબળા બનાવી દીધા છે. યુવાનો ફોનમાં આખો દિવસ રીલ્સ જોતા રહે છે. ફોટો લાઈક કરે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

યુવાનો ઈન્ટરવ્યુમાં શું જવાબ આપશે? 

ચેતન ભગત ઉર્ફી જાવેદ વિશે કહે છે, યુવાનો ઉર્ફી જાવેદની ફોટો લાઈક કરી રહ્યાં છે. ઈન્ટરવ્યુમાં શુ કહેશો કે મને ઉર્ફી જાવેદના બધા ડ્રેસ વિશે ખબર છે. ઉર્ફીની ભૂલ નથી. તે તેની કારકિર્દી બનાવી રહી છે. યુવાનો પલંગમાં ઘુસીને ઉર્ફીના ફોટા જોઇ રહ્યાં છે. આજે હું પણ ઉર્ફીની તસ્વીરોને જોઇને આવ્યો છુ. ચેતન ભગતે એવુ પણ કહ્યું કે ઉર્ફી જાવેદ જેવા લોકો ઘણા મળતા રહે છે. જેના પર કહાનીઓ બને છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

ઉલ્લૂ ટીવી પર પણ કરી વાત

ઉર્ફી જાવેદ સિવાય ચેતન ભગતે ઉલ્લુ ટીવી પર પણ ખુલીને વાત કરી છે. ચેતન કહે છે કે ઉલ્લૂ શુ હોય છે, જે રાત્રે જાગે છે. ઉલ્લૂ ટીવી તે છે, જે રાત્રે જોવામાં આવે છે. ચેતન ભગતનુ કહેવુ છે કે તેમના સમયે મનોરંજનની કમી હતી. તેથી તેમણે લખવાનુ ચાલુ કર્યુ. ચેતને વધુમાં કહ્યું કે જે ઉંમરે અભ્યાસ કરવાનો હોય છે તે ઉંમરમાં ડેટ કરવુ, ગર્લફ્રેન્ડ બનાવવાની ઈચ્છા પણ વધારે હોય છે. પરંતુ સારી ગર્લફ્રેન્ડ હોવાથી નોકરી નહીં મળે. હા, એવુ જરૂર થઇ શકે કે સારી નોકરી હોય તો ગર્લફ્રેન્ડ સારી મળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ