બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / cheque bounce rules will i have to go to jail if the cheque bounces check details

જાણવા જેવું / ચેક બાઉન્સ થવા પર ખરેખર જેલભેગાં થવું પડે? જાણો આખરે શું કહે છે નિયમ

Manisha Jogi

Last Updated: 01:59 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાતાધારકને ચેકબુક પણ આપવામાં આવે છે. ચેકનો ઉપયોગ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શું ચેક બાઉંસ થાય તો જેલ થઈ શકે છે? આવો જાણીએ ચેક બાઉન્સ થવાના નિયમ.

  • ખાતાધારકને ચેકબુક આપવામાં આવે છે
  • ચેકનો ઉપયોગ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું
  • શું ચેક બાઉન્સ થાય તો જેલ થઈ શકે છે?

તમામ લોકોનું બેન્ક એકાઉન્ટ હોય છે. બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા પછી ATM આપવામાં આવે છે, જેથી જરૂરિયાત નુસાર પૈસાનો ઉપાડ કરી શકાય છે. ખાતાધારકને ચેકબુક પણ આપવામાં આવે છે. ચેકનો ઉપયોગ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શું ચેક બાઉન્સ થાય તો જેલ થઈ શકે છે? આવો જાણીએ ચેક બાઉન્સ થવાના નિયમ. 

ચેક બાઉન્સ થવાના નિયમ 
ચેક બાઉંસ થાય તો તેની જાણકારી દેણદારને આપવાની રહે છે. જે વ્યક્તિને ચેક આપ્યો તેના એક મહિનામાં ચૂકવણી કરવાની રહે છે. ચેક બાઉન્સ થાય તો ચેક આપનાર વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. 

એક મહિનાની અંદર પૈસા આપવામાં ના આવે તો તમને લીગલ નોટિસ મોકલવામાં આવી શકે છે. જેનો 15 દિવસમાં જવાબ આપવાનો રહે છે. આ પ્રકારે કરવામાં ના આવે તો તમારા વિરુદ્ધ Negotiable Instrument Act 1881 ના સેક્શન 138 હેઠળ કેસ કરવામાં આવી શકે છે. 

સજાની જોગવાઈ
ચેક બાઉન્સ થાય તો કેસ પણ થઈ શકે છે અથવા દંડ ફટકારવામાં આવી શકે છે. પરાંત 2 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. જેટલા પૈસા આપવાના હોય તેના પર વ્યાજ પણ ચૂકવવાનું રહે છે. 

આ બાબતો ધ્યાનમાં રાખવી

  • જો કોઈ વ્યક્તિએ પેમેન્ટ માટે ચેક આપ્યો હોય તો ત્રણ મહિનામાં કેશ કરાવી લેવા જોઈએ.
  • ચેક ત્રણ મહિના સુધી વેલિડ રહે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ