બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Check name in voter list by sending SMS, get ID card at home, know this easy way

તમારા કામનું / SMS મોકલીને જાણો મતદાર યાદીમાં તમારૂ નામ છે કે નહીં, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Pravin Joshi

Last Updated: 05:46 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે મતદાર યાદીમાં તમારું નામ તપાસવા માંગતા હો, તો તમારે એક SMS મોકલવો પડશે. તમે મેસેજ મોકલતા જ તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તમને એ પણ ખબર પડશે કે તમે ક્યાંથી મતદાર યાદી જોઈ શકો છો અને આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

દેશમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. મત આપવા માટે તમારે વોટર આઈડી કાર્ડની જરૂર પડશે. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે વોટર આઈડી ડાઉનલોડ કરી શકો છો અને મતદાર યાદીમાં તમારું નામ પણ ચેક કરી શકો છો. તમે માત્ર એક મેસેજ મોકલીને મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો.

Topic | VTV Gujarati

મતદાર યાદીમાં નામ કેવી રીતે તપાસવું

મતદાર યાદીમાં નામ તપાસવા માટે તમારે ઇન્ટરનેટની પણ જરૂર નથી. આ પદ્ધતિ તમારા માટે એકદમ સરળ હોઈ શકે છે. કારણ કે આ કરવા માટે તમારે કોઈ વેબસાઈટ ખોલવાની પણ જરૂર નહીં પડે. ખુદ ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે યુઝર્સ મેસેજ મોકલીને મતદાર યાદી વિશે જાણકારી મેળવી શકે છે. તમે આ માહિતી ઓનલાઈન પોર્ટલ અને એપ્સ પર પણ મેળવી શકો છો.

Topic | VTV Gujarati

તમને SMS મોકલીને સંપૂર્ણ માહિતી મળશે

આ અંગેની માહિતી SMSની મદદથી પણ મેળવી શકાશે. જો તમે પણ આ વિશે માહિતી મેળવવા માંગતા હોવ તો તમારે 1950 પર SMS મોકલવો પડશે. અહીં તમારે EPIC નંબર લખીને મોકલવાનો રહેશે. ઉદાહરણ તરીકે, જો તમારો EPIC નંબર '87654321' છે તો તમારે મેસેજ કરવો પડશે - ECI 87654321.

Election FAQs: How to look for your name on the electoral list

વધુ વાંચો : PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાનો વધુ એક મોકો, 31 મે સુધી લિંક નહીં કરો તો થશે નુકસાન

ઈ-વોટર આઈડી ડાઉનલોડ

જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી, તો તમે તેને પળવારમાં ડાઉનલોડ કરી શકો છો. ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે વોટર સર્વિસ પોર્ટલ પર જવું પડશે. સત્તાવાર સાઇટની મુલાકાત લીધા પછી, તમને EPIC ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. EPIC નંબર ભર્યા પછી તમે તેને ડાઉનલોડ કરી શકશો. જ્યારે તમે વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા જશો ત્યારે OTPનો વિકલ્પ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ વોટિંગ માટે પણ કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ