ગ્રીન ક્રેકર્સ / SC અને સરકારે કહ્યું- 'ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરજો', પરંતુ બજારમાં લોકોની ડિમાન્ડ પ્રમાણે આ ફટાકડા તો નથી

Central government supreme court diwali green cracker issue

હવે દિવાળીને આડે માંડ એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે ફટાકડા ખરીદવા લોકોની ભીડ બજારમાં ઉમટી રહી છે. લોકો ફટાકડા ફોડીને ધૂમધામથી દિવાળીનો તહેવાર ઉજવવાના મૂડમાં છે. પરંતુ આ વર્ષે હજુ ગ્રીન ક્રેકર્સની તંગીના કારણે લોકો કયા ફટાકડા ખરીદવા તેને લઈને મુંજવણ અનુભવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હવાનું પ્રદુષણ રોકવા ફટાકડા ઉદ્યોગમાં હસ્તક્ષેપ કરીને ગ્રીન ફટાકડાના વપરાશ પર ભાર મૂક્યો છે. બીજી તરફ સરકારે આ દિવાળીમાં ગ્રીન ફટાકડાને મંજૂરી તો આપી દીધી પરંતુ બજારમાં માંગ પ્રમાણે હજુ ફટાકડા ઉપલબ્ધ નથી. ગ્રીન ફટાકડાની તંગીનું શું છે કારણ?

બ્રેકિંગ ન્યૂઝ