બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / budh gochar 2022 lucky for these five zodiac signs mercury transit in libra

બુધ ગોચર / આ 5 રાશિના જાતકોના શરૂ થઈ જશે અચ્છે દિન, બુધ ગ્રહે કન્યામાંથી તુલામાં કર્યું ગોચર

Premal

Last Updated: 06:36 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 ઓક્ટોબરે બુદ્ધીના પ્રદાતા બુધે કન્યામાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે 13 નવેમ્બર સુધી બુધ આ રાશિમાં રહેવાના છે.

  • બુદ્ધીના પ્રદાતા બુધે કન્યામાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો 
  • હવે 13 નવેમ્બર સુધી બુધ આ રાશિમાં રહેશે  
  • પાર્ટનરશિપમાં બિઝનેેસથી વધુ લાભ થશે

બુધનો આ ગોચર પાંચ રાશિના જાતકો માટે રહેશે શુભ

જ્યોતિષીઓ મુજબ બુધનો આ ગોચર પાંચ રાશિના જાતકો માટે ખૂબ શુભ રહેવાનો છે. આ રાશિના જાતકોને આર્થિક, કારકિર્દી અને સ્વાસ્થ્ય મોરચે શુભ ફળ પ્રાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનુ મોટુ મહત્વ જણાવવામાં આવ્યું છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ બદલે છે તો તેની અસર દરેક રાશિના જાતકો પર દેખાય છે. 26 ઓક્ટોબરે બુદ્ધીના પ્રદાતા બુધે કન્યામાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે 13 નવેમ્બર સુધી બુધ આ રાશિમાં રહેવાના છે. 

મેષ રાશિ

તુલા રાશિમાં બુધનો ગોચર મેષ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. સમય પ્રમાણે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તમને દરેક મોરચે પ્રબળ બનાવશે. પાર્ટનરશિપમાં બિઝનેેસથી વધુ લાભ થશે. લાંબી મુસાફરી પર જવાના યોગ બની રહ્યાં છે. 

મિથુન રાશિ

બુધનો આ ગોચર મિથુન રાશિના જાતકોનુ ભાગ્ય ચમકાવી શકે છે. કારકિર્દી મામલે તમને ઘણા સારા ફળ પ્રાપ્ત થઇ શકે છે. એજ્યુકેશન ક્ષેત્રમાં પણ સારા પરિણામ મળશે. આ દરમ્યાન જો તમે કોઈ શુભ કાર્યની શરૂઆત કરો છો તો તેનો લાભ તમને લાંબા સમય સુધી મળતો રહેશે. 

કર્ક રાશિ

બુધનુ રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે ખૂબ લાભદાયી સિદ્ધ રહેવાનુ છે. આવકમાં વધારાના યોગ છે. ઘણા સ્ત્રોતમાંથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. દેવામાં ફસાયેલા પૈસા પણ તમને મળી શકે છે. ઈન્ક્રીમેન્ટ અથવા પ્રમોશન મળી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ