બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / Budget 2024 Before the elections, Modi government can make the biggest announcement for farmers

Budget 2024 / ચૂંટણી પહેલા ખેડૂતો માટે અત્યાર સુધીનું સૌથી મોટું એલાન કરી શકે છે મોદી સરકાર, મહિલાઓ પર છે ખાસ ફોકસ

Megha

Last Updated: 12:21 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર મહિલા ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. હાલમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે પણ આ રકમ બમણી કરવામાં આવી શકે છે.

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખેડૂતને આપવામાં આવી રહી છે. 
  • એક વર્ષમાં ખેડૂતોને 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. 
  • મોદી સરકાર મહિલા ખેડૂતો માટે બમ્પર સ્કીમ લાવવા જઈ રહી છે. 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતને આપવામાં આવી રહી છે. એક વર્ષમાં ખેડૂતોને 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. એવામાં હાલ એવી વાતો ચાલી રહી છે કે મોદી સરકાર મહિલા ખેડૂતો માટે બમ્પર સ્કીમ લાવવા જઈ રહી છે. 

Topic | VTV Gujarati

જાણીતું છે કે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને કારણે આ સામાન્ય બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે. ચૂંટણી વર્ષનું બજેટ હોવાથી તમામની નજર તેના પર છે. દર વખતની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એવામાં હાલ એવા અહેવાલો મળી રહ્યા છે કે મોદી સરકાર જમીનની માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બમણી કરી શકે છે.

વધુ વાંચો: ચૂંટણી પહેલા ટેક્સપેયર્સને રાહત આપશે મોદી સરકાર? બજેટમાં થઈ શકે છે મોટું એલાન

એટલે કે મહિલા ખેડૂતોને વાર્ષિક 12 હજાર રૂપિયા મળી શકે છે. આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે, જો કે ભવિષ્યમાં તેનો અમલ થશે કે નહીં તે હજુ બાકી છે. આ સિવાય આર્થિક રીતે પછાત મહિલાઓ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ શરૂ કરવાનો પણ પ્રસ્તાવ છે. કેન્દ્ર સરકાર એવી મહિલાઓ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ લાગુ કરવા પર પણ વિચાર કરી રહી છે જેઓ 21 વર્ષથી વધુ ઉંમરની છે અને જેમને સરકારની કોઈપણ કલ્યાણ યોજનાનો લાભ નથી મળી રહ્યો.

દેશમાં 26 કરોડથી વધુ ખેડૂતો છે જેઓ 1.4 અબજની વસ્તી ધરાવતા દેશમાં તેમના પરિવારો સાથે એક વિશાળ મતદાર જૂથ બનાવે છે. સરકારી આંકડા મુજબ, તમામ ખેડૂતોમાં 60 ટકા મહિલાઓ છે, પરંતુ તેમાંથી 13% કરતા પણ ઓછી જમીન ધરાવે છે. મહિલા ખેડૂતોને નાણાકીય સહાયમાં વધારો કરવાથી સરકારી નાણાં પર કોઈ ખાસ અસર થશે નહીં કારણ કે $550 બિલિયનના અંદાજિત બજેટમાં રકમ ખૂબ જ ઓછી હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ