લગ્નના આ સિઝનમાં પકડોઆ લગ્નનો વાયરલ વીડિયો સમાચારમાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો બિહારના પરોહા ગામનો ગણાવવામાં આવી રહ્યો
યુવક બહેનના સાસરે સરબહદી ગામ પ્રસાદ આપવા ગયો હતો
યુવકને કેટલાક લોકો જબરજસ્તી ખેતરની વચ્ચેથી લઈ જઈ રહ્યા છે
વીડિયો બિહારના પરોહા ગામનો ગણાવવામાં આવી રહ્યો
વીડિયો બિહાર શરીફના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરોહા ગામનો ગણાવવામાં આવી રહ્યો છે. પીડિત ઘનુકી ગામનો નિવાસી નીતિશ કુમારે પોલીસને પ્રાથમિકી માટે આવેદન કર્યુ છે. તેમનો આરોપ છે કે બંદૂકના દમ પર તેમને કિડનેપર કરી લગ્ન કરાવી દેવામાં આવ્યા છે. વિરોધ પર રાતભર બંદી બનાવી રાખી મારપીટ પણ કરી.
नीतीश कुमार की हुई 'पकड़ौआ शादी'
नालंदा के धनुकी गांव के रहने वाले नीतीश कुमार का आरोप है कि बहन के ससुराल से छठ पूजा का प्रसाद देकर लौटते वक्त परोहा गांव के पास कुछ लोगों ने उसे हथियार के बल पर अगवा कर लिया और रात भर बंधक बनाकर मारपीट की, फिर अगले दिन जबरदस्ती शादी करा दी. pic.twitter.com/Zc35pdQg8p
નીતિશે જણાવ્યું કે તે 11 નવેમ્બરે છઠનો પ્રસાદ આપવા માટે બહેનના સાસરે સરબહદી ગામ ગયો હતો. ત્યાંથી પાચા ફર્યા બાદ પરોહા ગામની પાસે કેટલાક લોકોએ બંદૂત બતાવીને તેનું અપહરણ કર્યુ. એક ઘરમાં તેની જબરજસ્તી લગ્ન કરાવી દીધા. એક વીડિયોમાં યુવકને ધમકાવી રહેલા કેટલાક લોકો જોવા મળી રહ્યા છે.
યુવકને કેટલાક લોકો જબરજસ્તી ખેતરની વચ્ચેથી લઈ જઈ રહ્યા છે
બીજા વીડિયોમાં યુવકને કેટલાક લોકો જબરજસ્તી ખેતરની વચ્ચેથી લઈ જઈ રહ્યા છે. ત્યારે જે છોકરી સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યા છે. તે પાછળ પાછળ ચાલી રહી છે. આ દરમિયાન ઘણી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. મામલા પર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે વીડિયો વાયરલ થયો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. તપાસ બાદ ગુનેગારોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.