બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / british government took new decisions to reduce immigration prime minister rishi sunak

નિર્ણય / UK જવાનું સપનું જોતાં લોકોને મોટો ઝટકો: સારી સેલેરી નહીં મળે, માતા-પિતાને નહીં લઈ જઈ શકાય, ઋષિ સુનકે કર્યું એલાન

Dinesh

Last Updated: 08:46 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

british government decision: બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે ઈમિગ્રેશન રેટ ઘટાડવાની નીતિ કડક કાર્યવાહી છે, ઈમિગ્રેશન પોલિસીથી બ્રિટનને ફાયદો થશે

  • બ્રિટનએ ઈમિગ્રેશન રેટ ઘટાડવા લીધો મહત્વનો નિર્ણય
  • આ નિર્ણયથી ભારત સહિત અનેક દેશોને અસર કરશે
  • વિદેશી કામદારો માટે ખૂબ ઊંચા વેતન પર પ્રતિબંધ મૂક્યો


બ્રિટને ઈમિગ્રેશનની સંખ્યા ઘટાડવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ જાહેરાત ભારત સહિત અનેક દેશોને અસર કરશે. બ્રિટેન સરકારે વિદેશી કામદારો માટે ખૂબ ઊંચા વેતન પર પ્રતિબંધ મૂક્યો છે. યુકેના વડાપ્રધાને જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારને તેમની સાથે લાવી શકશે નહીં.

PM બન્યાંના દિવસે જ પાંચ મોટી વાત કરીને છવાયા ઋષિ સુનક, બ્રિટનવાસીઓ થશે બે  'પાંદડે' | Britain's new PM Rishi Sunak said in his first speech that he  will unite my country

ઈમિગ્રેશન રેટ ઘટાડવાની નીતિ 
બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે નવા નિયમો હેઠળ હેલ્થ વિઝા પર બ્રિટન આવતા ડોક્ટરો હવે તેમના પરિવારના કોઈ સભ્યને તેમની સાથે લાવી શકશે નહીં.  સ્કિલ્ડ વર્કર વિઝા પોલિસી હેઠળ અરજદારો માટેની વર્તમાન મર્યાદા GBP 26200થી વધારીને GBP 38700 કરવામાં આવી છે. ફેમિલી વિઝા શ્રેણી હેઠળ અરજી કરનારાઓ માટે ફી GBP 18600 છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આશ્રિતો પર પ્રતિબંધથી બ્રિટનમાં 300,000 ઓછા લોકો આવશે.

ઋષિ સુનકે શું કહ્યું ?
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે ઈમિગ્રેશન રેટ ઘટાડવાની નીતિ કડક કાર્યવાહી છે. ઈમિગ્રેશન પોલિસીથી બ્રિટનને ફાયદો થશે. પીએમ સુનકે ટ્વીટ કરીને કહ્યું કે આપણા દેશમાં ઈમિગ્રેશનની સંખ્યા ઘણી વધારે છે. અમે તેને ઘટાડવા માટે ક્રાંતિકારી પગલાં લઈ રહ્યા છીએ. અમે સુનિશ્ચિત કરીશું કે દેશને તેનાથી ફાયદો થશે. ઈમિગ્રેશનને કારણે બ્રિટિશ સરકાર પર દબાણ વધ્યું છે, આ મુદ્દો હવે રાજકીય બની ગયો છે.

ભારતના વધુ 
બ્રિટિશ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અન્ય દેશોમાંથી બ્રિટન આવતાં ડોકટરો, વ્યાવસાયિકો, સારા કામદારો અને વિદેશી વિદ્યાર્થીઓનો સૌથી મોટો હિસ્સો ભારતનો છે. હેલ્થ વિઝા માટે ભારતીય અરજદારોની સંખ્યામાં 76 ટકાનો વધારો થયો છે. સારા કામદારોની સંખ્યામાં 11 ટકાનો ઘટાડો થયો છે. સ્ટુડન્ટ વિઝા અરજદારોમાં 43 ટકા ભારતીયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ