બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / bobby deol revealed his views on his less screen time in animal

બોલીવૂડ / શું એનિમલમાં Bobby Deolને સ્ક્રીન પર ઓછો સમય મળ્યો? કહ્યું 'હું પણ ઈચ્છતો હતો કે..', 10 મિનિટમાં વગર બોલ્યે ચાહકોના દિલ જીત્યા

Vaidehi

Last Updated: 05:21 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bobby Deol Animal: એનિમલ મૂવીમાં પોતાને ઓછો સ્ક્રીન ટાઈમ મળવા પર બૉબી દેઓલે મૌન તોડ્યું અને કહ્યું કે મને મારા પાત્ર વિશે પહેલાથી જ ખબર હતી.

  • એનિમલ મૂવીએ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
  • ફિલ્મને લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે
  • બૉબી દેઓલનાં ઓછા સ્ક્રીન ટાઈમને લઈને લોકોમાં નારાજગી

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મને લઈને દર્શકો જબરદસ્ત રિસ્પોન્સ આપી રહ્યાં છે. સંદીપ રેડ્ડી વાંગાની આ વાયલેન્ટ ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટા-મોટા સુપરસ્ટારનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. ફિલ્મમાં રણબીરની સાથે-સાથે બૉબી દેઓલની એક્ટિંગનાં પણ ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. મૂવી રિલીઝ પહેલાં મેકર્સે બૉબી દેઓલનાં પાત્રને લઈને ગજબ હાઈપ ક્રિએટ કર્યો હતો પણ ફિલ્મમાં બૉબીનો સ્ક્રીન ટાઈમ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે.

બૉબી દેઓલે મૌન તોડ્યું
લોકો કહે છે કે બૉબી દેઓલને ઓછું સ્ક્રીન ટાઈમ આપવામાં આવ્યું છે. જો કે આ બાબતે બૉબી દેઓલે હવે જવાબ આપી દીધો છે. તેમણે કહ્યું કે હું પોતે પણ ઈચ્છતો હતો કે આટલી મોટી ફિલ્મમાં મારી સ્ક્રીન સ્પેસ વધારે રહે પણ મને પહેલાથી જ મારા પાત્રની લંબાઈ વિશે ખબર હતી.

માત્ર 10 મિનીટનો રોલ
ફિલ્મમાં બૉબી દેઓલને એક વિલનનું પાત્ર આપવામાં આવ્યું છે જેમાં તે રણબીર કપૂરના સાવકા ભાઈ પણ બન્યાં છે. બૉબી એક ગૂંગાનો પણ રોલ ભજવી રહ્યાં છે જેમાં તેમનું નામ અબરાર છે. ફર્સ્ટ હાફમાં તો બૉબી દેઓલની એક પણ ઝલક જોવા નથી મળતી પણ સેકન્ડ હાફમાં બૉબી દેઓલની ધમાકેદાર એન્ટ્રી થાય છે જ્યાં તે પોતાનાં ત્રીજા લગ્ન પર નાચતા દેખાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ