બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP will repeat on Chotaudepur Lok Sabha seat or Congress will take back the stronghold
Last Updated: 09:29 AM, 30 March 2024
છોટાઉદેપુર લોકસભા
ભાજપ જશુભાઈ રાઠવા
કોંગ્રેસ સુખરામ રાઠવા
ADVERTISEMENT
કોણ છે જશુ રાઠવા?
જશુ રાઠવા 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા જેમાં નજીવી સરસાઈથી હાર્યા હતાં. છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રહ્યાં તેમજ સ્થાનિક સ્તરે સારો જનસંપર્ક પણ છે. છોટાઉદેપુર ભાજપનો નિર્વિવાદીત ચહેરો છે.
ADVERTISEMENT
કોણ છે સુખરામ રાઠવા?
સુખરામ રાઠવા પીઢ કોંગ્રેસી નેતા છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. છોટાઉદેપુર બેઠક ઉપર 3 ટર્મ ધારાસભ્ય રહ્યા છે. 2017માં પાવી જેતપુરથી વિધાનસભા ચૂંટણીમાં જીત થઈ હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે રહ્યા છે.
2019નું પરિણામ
ભાજપ ગીતાબેન રાઠવા
પરિણામ જીત
ADVERTISEMENT
કોંગ્રેસ રણજીતસિંહ રાઠવા
પરિણામ હાર
છોટાઉદેપુર બેઠકનો ઈતિહાસ
અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. 1999 સુધી છોટાઉદેપુર બેઠક કોંગ્રેસનો ગઢ હતી. 1999માં પહેલીવાર છોટાઉદેપુરથી ભાજપના રામસિંહ રાઠવાની જીત થઈ હતી. 2014 અને 2019માં આ બેઠક ભાજપના હાથમાં રહી છે
ADVERTISEMENT
છોટાઉદેપુર લોકસભામાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?
હાલોલ
છોટાઉદેપુર
પાવી જેતપુર
સંખેડા
ડભોઈ
પાદરા
નાંદોદ
છોટાઉદેપુર બેઠકનું જ્ઞાતિ ગણિત
રાઠવા સમાજના સૌથી વધુ મત છે. રાઠવા સમાજના મતદાર આશરે 22.8% છે. તડવી, વસાવા અને ભીલ સમુદાયના મતદાર પણ નોંધપાત્ર છે. આદિવાસી સમાજની વસતિ આશરે 54.9% છે
ADVERTISEMENT
છોટાઉદેપુર લોકસભાના મુદ્દા
સ્થાનિક સ્તરે રોજગારી નહીં તેમજ શિક્ષણનું સ્તર ઘણું નીચું અને મોટી હોસ્પિટલ નથી, તબીબોનો અભાવ છે. આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી સુવિધા નથી. અંતરિયાળ વિસ્તારના પોલીસ સ્ટેશનોની પણ જર્જરીત હાલતમાં છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.