બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / BJP Loses in Himachal's Mandi, 3 Other Assembly Seats in Litmus Test for Party Ahead of 2022 Elections

પેટાચૂંટણી / હિમાચલ પેટાચૂંટણીમાં ભાજપને લાગ્યો તગડો ઝટકો, કોંગ્રેસે કર્યું 'ક્લીન સ્વીપ', તમામ બેઠકો પર વિજય

Hiralal

Last Updated: 04:15 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા શાસક પાર્ટી ભાજપને તગડો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે મંડી લોકસભા સહિત વિધાનસભાની 3 બેઠકો કબજે કરી લીધી છે.

  • હિમાચલમાં કોંગ્રેસે ભાજપને આપ્યો  તગડો ઝટકો 
  • મંડી લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય 
  • વિધાનસભાની ત્રણેય બેઠકો પર પણ કોંગ્રેસ બાજી મારી

હિમાચલમાં કોંગ્રેસે ભાજપને તગડો ઝટકો આપ્યો છે. હિમાચલની મંડી લોકસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની પ્રતિમા સિંહે ભાજપના ઉમેદવાર કૌશલ ઠાકુરને હરાવી દીધા છે.

હિમાચલમાં ત્રણેય વિધાનસભાની પરિણામ પણ જાહેર થયા છે. વિધાનસભાની ત્રણેય બેઠકો પર પણ કોંગ્રેસનો વિજય થયો છે. પ્રતિભા સિંહ 8766 વોટથી જીત્યા છે. 

29 વિધાનસભા અને 3 લોકસભાની બેઠકના પરિણામ જાહેર 

દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 29 વિધાનસભા અને 3 લોકસભાની બેઠક પર થયેલી પેટાચૂંટણીના પરિણામ આવવા લાગ્યા છે. હિમાચલમાં કોંગ્રેસને લોકસભાની એક અને વિધાનસભાની 3 એમ કુલ ચાર બેઠક કબજે કરીને શાસક પાર્ટી ભાજપને મોટો ફટકો આપ્યો છે. 
 

દાદરા નગર હવેલીની બેઠક પર  શિવસેનાના કલાબેન ડેલકરનો ભવ્ય વિજય

કલાબેન ડેલકર મોહન ડેલકરના પત્ની છે. મોહન ડેલકરે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. કલાબેન ડેલકરે ભાજપના મહેશ ગાવિતને 47,447 મતથી પરાજય આપીને દાદરા નગર હવેલીની બેઠક ઝડપી હતી. 22 રાઉન્ડની મતગણતરી બાદ કલાબેનને 1,12,741 મત તો તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને 63, 382 મતો મળ્યાં હતા. 30 ઓક્ટોબરે દાદરા નગર હવેલીની બેઠક માટે મતદાન યોજાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ