બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / BJP leaders failed to convince Madhu Srivastava, Dinumama

વડોદરા / 'મધુ' અને મામા તો ન જ માન્યા, ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ, બંનેએ 'અડીખમ' થઈ જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 06:26 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધુ શ્રીવાસ્તવ, દિનુમામાને મનાવવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ; સવા કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ ન માન્યા મધુ શ્રીવાસ્તવ

  • મધુ શ્રીવાસ્તવ, દિનુમામાને મનાવવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ 
  • સવા કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ ન માન્યા મધુ શ્રીવાસ્તવ 
  • સતિષ નિશાળિયા ભલે માન્યા, હું મધુ શ્રીવાસ્તવ છું: મધુ શ્રીવાસ્તવ


ગુજરાતમાં વિધાનસભાના બ્યૂગલ વાગી ગયા છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારના તામજામ શરૂ કરી દીધા છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની અંદરો અંદરો ખેચાતાણ શરૂ થઈ છે. ભાજપ ડેમેજ કંન્ટ્રોલ કરવાનો શરૂ કર્યો છે જેમાં વડોદરાના કરજણમાં તો ભાજપ પ્રદેશ અધ્યક્ષને સફળતા પણ મળી છે અને નિશાળિયા મનાવી લેવાયા છે પરંતુ વડોદરામાં મધુ શ્રીવાસ્તવ અને દિનુમામાને ભાજપનું મોવડીમંડળ માનવવામાં નિષ્ફળ રહ્યું છે.

મધુ શ્રીવાસ્તવ, દિનુમામાને મનાવવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ 
વડોદરામાં ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ રહ્યું છે. દંબગ ધારસભ્ય મધુ શ્રીવાસ્તવ, દિનુમામાને મનાવવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ સાબિત થયા છે. સવા કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ મધુ શ્રીવાસ્તવ માન્યા નથી. સી આર પાટીલે નારાજ મધુ શ્રીવાસ્તવને વડોદરા એરપોર્ટ બોલાવ્યાં હતા. વડોદરા એરપોર્ટ પર મધુ શ્રીવાસ્તવ અને સી.આર.પાટીલ વચ્ચે બેઠક થઇ હતી. સવા કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ મધુ શ્રીવાસ્તવ માન્યા નથી

મધુ શ્રીવાસ્તવનું નિેવેદન
મધુ શ્રીવાસ્વે જણાવ્યું છે કે, સતિષ નિશાળિયા ભલે માન્યા પણ હું મધુ શ્રીવાસ્તવ છું. તેમણે કહ્યું કે, હું અપક્ષ ચૂંટણી લડવાનો છું અને આવતીકાલે ફોર્મ ભરીશ. તેમણે કહ્યું હતું કે, ભાજપનાં નારાજ ત્રણ નેતાઓમાંથી માત્ર સતિષ નિશાળિયા માન્યા છે તમને જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ બંને અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

કરજણના નારાજ નેતાનું આખરે સમાધાન
વડોદરાના કરજણના નારાજ નેતાનું આખરે સમાધાન પાર્ટી સાથે થયું છે. નારાજ નેતા સતિશ નિશાળિયાની નારાજગી દૂર થઈ છે.  સતિષ નિશાળિયાને મનાવવામાં મોવડીમંડળ સફળ રહ્યું છે. સતિષ નિશાળિયા વિધાનસભા ચૂંટણી નહી લડે. સતિષને સી આર પાટીલ પરાક્રમસિંહ જાડેજા અને ભાર્ગવ ભટ્ટે મનાવ્યા છે. ત્રણેય નેતાઓ કરજણ આવી સતિશ નિશાળિયા સાથે બેઠક કરી છે.  સતિષ નિશાળિયાએ ભાજપમાં જ રહેવાની ખાતરી આપી છે. 

ડીસામાં લેબજી ઠાકોર ભરશે અપક્ષમાંથી ફોર્મ
ભાજપમાં નેતાઓની નારાજગી વધી રહી છે એકને મનાવે ત્યાં તો બીજો રિસાય તેવુ માહોલ સર્જાયો છે. ટિકિટ ન મળતા વધુ એક નેતા અપક્ષના સહારે ગયા છે. ડીસાના લેબજી ઠાકોર અપક્ષમાંથી ફોર્મ ભરશે. લેબજી ઠાકોર મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરશે. ટિકિટ ન મળતા પક્ષથી લેબજી ઠાકોર નારાજ હતા.  ડીસા ભાજપના ઉમેદવાર પ્રવિણ માળી છે 

બાયડ બેઠક બનશે પ્રતિષ્ઠાનો જંગ
ભાજપ નેતા ધવલસિંહ ઝાલાએ ઉઠાવ્યું ફોર્મ. નારાજ ધવલસિંહ ઝાલા અપક્ષમાંથી ઉમેદવારી કરી શકે છે. સમર્થકો સાથે ગતરાત્રે મોટી બેઠક કરી હતી.ટિકિટ ન મળતા ધવલસિંહે વિરોધ પણ નોંધાવ્યો હતો. બાયડ બેઠક પર ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ