બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / BJP corporator kills 2.5 lakh 'butch' in society in Ahmedabad? Serious allegations leveled by neighbors

ખરા છો તમે / અમદાવાદમાં ભાજપના નગરસેવિકાએ સોસાયટીમાં 2.5 લાખનું 'બુચ' માર્યું ? પડોશીઓએ લગાવ્યા ગંભીર આરોપ

Mehul

Last Updated: 11:16 AM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાનગર પાલિકા અમદાવાદના વધુ એક કોર્પોરેટર વિવાદમાં. બોડકદેવ વિસ્તારના આમ્રપાલી ફ્લેટમાં રહેતા કોર્પોરેટર વાસંતીબેન પટેલે એક દાયકાથી મેઇન્ટેનન્સ ન ભર્યું હોવાનો આક્ષેપ

  • ભાજપના નગરસેવિકાએ સોસાયટીને ચૂનો લગાવ્યો 
  • એક દાયકાથી  મેઇન્ટેનન્સ ન ભર્યું હોવાનો આક્ષેપ
  • બોડકદેવના કોર્પોરેટર વાસંતી પટેલ પર લાગ્યો આરોપ 

મહાનગર પાલિકા અમદાવાદના વધુ એક કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. બોડક્દેવ વિસ્તારના ભાજપના નગર સેવિકા વાસંતીબેન પટેલ પર તેમની જ સોસાયટીના સભ્યોએ ગંભીર આરોપ લગાવ્યા છે. બોડકદેવ વિસ્તારના આમ્રપાલી ફ્લેટમાં રહેતા કોર્પોરેટર વાસંતીબેન પટેલે એક દાયકાથી મેઇન્ટેનન્સ ન ભર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. 

જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા નગરસેવક ત્યારે જ સમાજ સુધારણા અને સ્વયં શિસ્ત અંગે વાત કરી શકે જો, તેમનું વર્તન-વાણી અને વ્યવહાર યોગ્ય હોય. ભાજપના નગરસેવિકા વાસંતીબહેન પોતે જ વિસ્તારનો વહીવટ કરે છે પણ , પોતાની જ સોસાયટીનું  મેઇન્ટેનન્સ વર્ષ 2012 થી નથી ભર્યું. પરિણામે સોસાયટીની કમિટીએ વાસંતીબેન પટેલ સામે કાર્યવાહી કરતા  કોર્પોરેટરના ઘરનું પાણી કનેક્શન કાપી નાખ્યું છે. આ ઉપરાંત સોસાયટીની કમિટીએ નોટિસ  પણ ફટકારી છે. નગરસેવિકા વાસંતીબહેન પર સોસાયટીનો અંદાજીત 2 લાખ 45 હજારનો ટેક્સ બાકી બોલે છે. કહેવાય છે કે, મેઇન્ટેનન્સ ન ભર્યું હોવાના કારણે હાલમાં વાસંતીબેન પટેલ ફ્લેટ ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ