બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / bihar buxar ashwani kumar chaubey was attacked by farmers

બક્સર / બિહારમાં ઘેરાયા કેન્દ્રીય મંત્રી ચૌબે, પ્રદર્શનકારીઓએ કાફલા પર કર્યો ભારે પથ્થરમારો, માંડ બચ્યાં

Vaidehi

Last Updated: 07:00 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે આજે બક્સર-ચૌસાનાં બનારપુર પહોંચ્યાં હતાં ત્યારે ખેડૂતોએ પોતાનો આક્રોશ તેમના પર ઠાલવતાં પથ્થરમારો કર્યો અને નારાઓ પણ લગાવ્યાં હતાં.

  • કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે પર હુમલો
  • બક્સરનાં ખેડૂતોએ ઠાલવ્યો આક્રોશ
  • પથ્થરમારો અને નારાબાજીથી દર્શાવ્યો વિરોધ

બિહારનાં બક્સરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેને લોકોનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેમના ટોળા પર રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો. એટલું જ નહીં પરંતુ તેમના વિરોધમાં નારેબાજી પણ કરી. અશ્વિની ચૌબે મુર્દાબાદનાં નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં.

સુરક્ષાકર્મીઓએ તેમને ટોળામાંથી બહાર કાઢ્યાં
બક્સક ચૌસાનાં બનારપુરમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે લોકોએ તેમને ચારેય બાજુથી ઘેરી લીધાં હતાં. આવા સમયે સુરક્ષાકર્મીઓએ ટોળામાંથી અશ્વિની ચૌબેને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. 

ખેડૂતો રોષે ભરાયા
કેન્દ્રીય મંત્રી અને બક્સરનાં સાંસદ અશ્વિની ચૌબે થર્મલ પાવર પ્લાન્ટ પર  લગાવેલ આગ બાદ આજે ખેડૂતોથી વાતચીત કરવા માટે બનારપૂર ગામમાં પહોંચ્યાં હતાં. તેમણે થોડીવાર સુધી શાંતિથી લોકો સાથે વાતચીત પણ કરી, પરંતુ ત્યારબાદ તેમના પર આક્રોશિત ભીડ ઊમટી પડી . 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ