બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:37 PM, 24 January 2025
મોકામાં ગેંગવોર કેસમાં બાહુબલી અને ભૂતપૂર્વ સાંસદ અનંત સિંહે પણ સરેન્ડર કર્યું છે. હવે સરેન્ડર પછી તેમણે બેઉર જેલમાં મોકલવામાં આવશે. ત્યારે આજે ફાયરિંગ મામલામાં સોનુ સિંહે પણ સરેન્ડર કર્યું હતું.
ADVERTISEMENT
બાહુબલી અનંત સિંહે પટના જિલ્લાની બાઢ કોર્ટમાં સરેન્ડર કર્યું છે તેઓ પોતાના સમર્થકો સાથે કોર્ટ પહોંચ્યા હતા. આ મામલામાં સાંસદ પપ્પુ યાદવે નિવેદન આપ્યું છે. પપ્પુ યાદવે કહ્યું છે કે, " પહેલા ગોળીઓ ચલાવાઈ અને હવે બંને અપરાધીઓ મીડિયામાં ઇંટરવ્યૂ આપી રહ્યા છે. પોલીસ શું કરી રહી છે? સરકાર નામની વસ્તુ બિહારમાં છે કે નહીં? પોલીસો પણ મજા લઈ રહ્યા છે."
"Whoever is found guilty, action will be taken against them": Bihar Deputy CM Samrat Choudhary on Mokama firing incident
— ANI Digital (@ani_digital) January 24, 2025
Read @ANI Story | https://t.co/8JQKVaZpAi #Bihar #SamratChoudhary #Mokamafiring pic.twitter.com/jRsGKLy7Gc
ADVERTISEMENT
22 જાન્યુઆરીએ બિહારના મોકામામાં અનંત સિંહ અને સોનુ-મોનુ ગેંગ વચ્ચે 70-80 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં અનંત સિંહનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ દરમિયાન અનંત સિંહના એક સમર્થકને ગોળી વાગી હતો અને આ મામલામાં પોલીસ અનંત સિંહ અને સોનુ મોનુની અટકાયત કરીને કુલ 3 FIR જાહેર કરી હતી.
ગેંગવોરના 3 કેસ
ADVERTISEMENT
ભૂતપુરબ બાહુબલી સાંસદ અનંત સિંહ અને કુખ્યાત સોનુ-મોનુ વચ્ચે થયેલા ગેંગવોરમાં અનંત સિંહ પર કેસ થયો હતો. ફાયરિંગને લઈને પંચમહાલ પોલીસ સ્ટેશનમાં 3 અલગ -અલગ કેસ દાખલ થયા છે. એસ.પી. વિક્રમ સીહાગે જણાવ્યું કે આ ફાયરિંગ મામલામાં 3 કેસ દાખલ થયા છે.
વધુ વાંચો: પ્રાઈવેટ પાર્ટમાં પથ્થર અને સર્જીકલ બ્લેડ, દુષ્કર્મ કે પછી પિતાના ડરથી યુવતીએ રચી કહાની, મામલો સંગીન
ADVERTISEMENT

અનંત સિંહ સામે પણ કેસ
ADVERTISEMENT
ત્યાં હજાર એક ગ્રામીણના નિવેદનના આધારે સોનુ-મોનુ અને સોનુ-મોનુની માતા ઊર્મિલા દેવીના નિવેદન પર ભૂતપૂર્વ લોકનેતા અનંત સિંહ સામે કેસ દાખલ થયો છે. ત્રીજી એફઆઇઆર પોલીસે દાખલ કરી છે જેમાં પોલીસના કામમાં અડચણ ઊભી કરવા અને ફાયરિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.