જાહેરાત / ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, એકમ કસોટીને લઇ શિક્ષણમંત્રીએ લીધો મોટો નિર્ણય 

Big news for Std. 9 to 12 students, the Minister of Education took a big decision regarding the unit test

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે, હવે થી ધો. 9થી12ની તમામ સ્કૂલોમાં હવે માસવાર એકમ કસોટીએ શાળા કક્ષાએ જ યોજાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ