બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / big earthquake can termour any time expert told the reason nepal earthquake

ચેતવણી / ગમે ત્યારે આવી શકે છે વિનાશકારી ભૂકંપ! આખરે કેમ આવી ચેતવણી આપી રહ્યા છે એક્સપર્ટ? જાણૉ સૌથી વધુ ખતરો કયા ક્ષેત્રમાં

Dinesh

Last Updated: 11:04 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquake news : વૈજ્ઞાનિકોના મત મુજબ ઈન્ડિયન પ્લેટ અત્યારે પણ ઉત્તર તરફ સરકી રહી છે, એવામાં હિમાલય નીચે ઉપરની તરફ દવાબ બની રહ્યો છે જેના કારણ મોટો ભૂકંપ આવી શકે છે

  • ભૂકંપને લઈ વૈજ્ઞાનિકોની સામે આવી ચેતવણી
  • 'ગમે ત્યારે ભયંકર ભૂકંપ આવી શકે છે'
  • 'યુરેશિયન પ્લેટના ટકરાવાના કારણે હિમાલય પણ બન્યું હતું'


નેપાળમાં આવેલા જોરદાર ભૂકંપમાં અત્યાર સુધી 130 લોકોના મોત થયા છે. 6.4ની તીવ્રતાના આ ભૂકંપનો ઝટકો ઉત્તર ભારત સુધી લાગ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં અનેકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. જેમાંથી સૌથી વધુ ભૂકંપનો કેન્દ્ર હિન્દુકુશમાં નોંધાયા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આપણે મોટા ભૂકંપ માટે તૈયાર રહેવુ પડશે. હિમાલય ક્ષેત્રમાં ઈન્ડિયન ટેક્ટોનિક અને યુરેશિયન પ્લેટ વચ્ચે ટકરાવના કારણે ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે.  

મોટો ભૂકંપ આવી શકે છે ?
એક રિપોર્ટ મુજબ . તેમણે કહ્યું કે, 3 ઓક્ટોબરે પણ નેપાળમાં લગાતાર ભૂકંપના આચંકા અનુભવાયા હતા અને આ ભૂકંપ પણ એજ વિસ્તારમાં આવ્યો છે. આ વિસ્તાર નેપાળની સેન્ટ્રલ બેલ્ટમાં આવે છે. જણાવવામા આવી રહ્યું છે કે, કરોડો વર્ષ પહેલા ઈન્ડિયન પ્લેટના સાગરમાં ઉત્તર તરફ આવી રહી છે અને યુરેશિયન પ્લેટથી ટકરાવાના કારણે હિમાલય પણ બન્યું હતું. વૈજ્ઞાનિકોના મત મુજબ ઈન્ડિયન પ્લેટ અત્યારે પણ ઉત્તર તરફ સરકી રહી છે. એવામાં હિમાલય નીચે ઉપરની તરફ દવાબ બની રહ્યો છે. જે દબાવના કારણ ભૂકંપ આવી શકે છે. પરંતુ એવું ચોક્સ કઈ શકાતું નથી કે, આ ભૂકંપ ક્યારે આવશે. 

ધરતીની અંદર સાત પ્લેટ હોય છે
અત્રે જણાવીએ કે, ધરતીની અંદર સાત પ્લેટ હોય છે જે હલન ચલન કરે છે. આ પ્લેટો વચ્ચે ટકરાવ થાય છે. જેના કારણે દબાવ ઉભો થાય છે અને પ્લેટ તુટવા લાગે છે. જ્યારે નીચેની એનર્જી બહાર આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભૂકંપ આવે છે. જ્યાંથી તે એનર્જી બહાર નીકળે છે ત્યાં સૌથી વધુ ધ્રુજારી આવે છે જેને આપણે કેન્દ્ર બિંદુ કહીએ છીએ.  જેમ કેન્દ્ર બિદુથી અતંર થાય છે તેમ તેમ કંપન ઓછુ થતું જાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ