ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / bhavnagar PI created mess in sola police station

તોડફોડ / અમદાવાદમાં ભાવનગરના PIએ સોલા પોલીસ સ્ટેશનમાં કેમ કરી તોડફોડ

Published By: Intern

Last Updated: 02:18 PM, 6 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના એસપી રિંગ રોડ પર ગઇ કાલે મોડી રાતે દારૂ ઢીંચેલી હાલતમાં ભાવનગરના ઇન્ચાર્જ પીઆઇએ પબ્લિક સાથે માથાકૂટ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. નશામાં ધુત ઇન્ચાર્જ પીઆઇ એમ એચ યાદવે સોલા પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

ADVERTISEMENT

  • શેહેરના  એસપી નશામાં
  • પોલીસ સ્ટેશનમાં કરી તોડફોડ
  • પીએસઆઇને ધમકી આપી

 

 

ઇન્ચાર્જ પીઆઈ યાદવને ચિક્કાર પીધેલી હાલતમાં

મળતી માહતી મુજબ ઇન્ચાર્જ પીઆઈ યાદવને ચિક્કાર પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં લઈ આવતા પીઆઇ યાદવે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજા અને સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી તેમજ પીએસઆઈ રાણાને જોઈ લેવાની ધમકી આપી હતી.


 પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી

સોલા પોલીસ સ્ટેશનમાં એમ. એચ. યાદવે પોતાની ખાખીનો રોફ જમાવી ‘તમે મને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છો, બધાને જોઈ લઈશ’તેવી ધમકી આપી હતી. યાદવે એક કલાક પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને ઈનવે સ્કવોડમાં પડેલું લેપટોપ તોડ્યું હતું. સોલા પોલીસે પીઆઈ યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

પીએસઆઇને ધમકી આપી

ઇન્ચાર્જ પીઆઇએ એસપી રિંગરોડ પર પહેલા પબ્લિક સાથે માથાકૂટ કરી હતી. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં આવી પીઆઇ તેમજ પીએસઆઇને ધમકી આપી પોલીસ સ્ટેશન માથે લીધું હતું.  
  

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar ahmedabad sola police station અમદાવાદ એસપીજી તોડફોડ ભાવનગર તોડફોડ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ