બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Best Apps To Check Air Pollution Level Download in Your Mobile

સેફ્ટી ટિપ્સ / જાતે જ જાણો Air Pollutionનું લેવલ, ફોનમાં રાખો આ ખાસ APPS

Bhushita

Last Updated: 10:30 AM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AQI ચેક કરવા તમે તમારા ફોનમાં આ ફ્રી એપ્સને ડાઉનલોડ કરી શકો છો. આ એપ્સને તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

  • Air Pollution લેવલ ચેક કરો જાતે જ
  • ફોનમાં ડાઉનલોડ કરી લો આ એપ્સ
  • રિયલ ટાઈમ એર ક્વોલિટી ઈન્ડેક્સ કરી શકશો ચેક

હાલમાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર હાઈ લેવલ પર છે. જેને લઈને અનેક પ્રકારની કવાયત સરકાર કરી રહી છે. દિલ્હીમાં AQIનું સ્તર સતત વણસી રહ્યું છે ત્યારે તમે જાતે જ તમારા ફોનમાં AQI લેવલ ચેક કરી શકો છે. આ માટે તમે હવાની ગુણવત્તા ચકાસવા માટે એપ્લિકેશનો અથવા વેબસાઇટ્સનો ઉપયોગ કરી શકો છો. તમે આજદિન સુધી એર પોલ્યુશન ટ્રેકર સાથે તમારા સ્થાનની રીઅલ-ટાઇમ એર ગુણવત્તાને પણ ચકાસી શકો છો.

દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં ઘણા સ્થળોનો AQI પણ 1000ને વટાવી ગયો છે. AQIને પાંચ કે છ ભાગોમાં વહેંચવામાં આવે છે. તમે મફત એપ્લિકેશનો ડાઉનલોડ કરીને આ ચકાસી શકો છો.

તમે જાણો છો કે AQIનો આખો ફંડા શું છે? તમારા માટે કેટલું AQI યોગ્ય છે અને કયું જોખમી છે.

0-50 AQI હોવાનો અર્થ હવા સારી છે, ત્યાં કોઈ પ્રદૂષણ નથી. 51-100નો આંક AQIને મધ્યમ વર્ગમાં મૂકે છે.

51-100 AQI સલાહ આપે છે કે જેઓ સંવેદનશીલ હોય છે તે બહારની પ્રવૃત્તિ ઘટાડી શકે છે.

101-150 AQI અનિચ્છનીય ગણવામાં આવે છે. તે સંવેદનશીલ લોકો માટે સંપૂર્ણપણે સ્વસ્થ નથી અને આ પ્રકારની હવા સંવેદનશીલ વ્યક્તિઓને બીમાર બનાવી શકે છે.

151– 200 AQI અનિચ્છનીય માનવામાં આવે છે અને તે દરેક માટે છે. તમે બીમાર છો કે નહીં, તે તમારા માટે હજી પણ જોખમી છે.

201-500 AQI ખૂબ અનહેલ્ધી ગણવામાં આવે છે. આ સમય દરમિયાન ઓછું બહાર નીકળવાની સલાહ આપવામાં આવે છે.

301-500 AQI - જોખમી હોય છે એટલે કે, આ સમય દરમિયાન સામાન્ય લોકોને વધારે જોખમ રહેલું છે. આરોગ્યની અસરોને કારણે લોકો બીમાર રહેશે. આ સમય દરમિયાન પીએમ 2.5 માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે અને બાહ્ય પ્રવૃત્તિ સંપૂર્ણપણે ન કરવા સલાહ આપવામાં આવે છે.

તમે તમારા ફોનમાં આ વિશ્વસનીય પરિણામ આપનારા એપ્સને ડાઉનલોડ કરી શકો છો અને સેફ રહી શકો છો. 

AirVisual Air Quality Forcast

Air Quality by Plume Labs

Air Matters

સંકળાયેલા મુદ્દાઓ

Apps Check Level aqi delhi technology news એર પોલ્યુશન ટિપ્સ ટેકનોલોજી ડાઉનલોડ એપ્સ Apps
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ