ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Dharma Yatra / આ ચાર રાશિના આવશે ખરાબ દિવસો, શનિની સાડાસાતીનો 10 વર્ષ સુધી કરવો પડશે સામનો
Last Updated: 03:10 PM, 4 July 2024
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ ગ્રહ ખૂબ મહત્વનો ગ્રહ છે. કેમ કે શનિદેવને કર્મફળ દાતા પણ કહેવાય છે. તે લોકોને કર્મ આધારે ફળ આપે છે. આ સિવાય શનિ ગ્રહની ત્રાંસી નજર વ્યક્તિના જીવન પર એકવાર તો જરૂર પડે છે. જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. શનિ દેવ ધીમી ગતિએ ચાલે છે. અત્યારે તે કુંભ રાશિમાં બિરાજમાન છે, જે વર્ષ 2025ના માર્ચ મહિનામાં મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનના કારણે અનેક રાશિના જાતકો શનિ ઢૈયા અને સાડા-સાતીની ચપેટમાં આવશે તો કેટલાકને તેમાથી છુટકારો મળવાનો છે. આજે તે રાશિઓ વિશે જાણીશું.
ADVERTISEMENT
આ લોકોની બેસસે સાડાસાતી
શનિ દેવ વર્ષ 2025ના માર્ચ મહિનામાં પ્રવેશ કરશે ત્યારે મેષ રાશિના જાતકો માટે સાડા-સાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. અને મીન રાશિનો બીજો તબક્કો શરૂ થશે. તો કુંભ રાશિના જાતકો માટે તે છેલ્લો તબક્કો હશે.
ADVERTISEMENT

આ લોકોને મળશે છુટકારો
ADVERTISEMENT
શનિ દેવ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મકર રાશિના જાતકોને સાડા-સાતીથી છુટકારો મળશે. આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને શનિ ઢૈયાથી છુટકારો મળશે.
જય હો ભોલેનાથ કી ! જેનાથી આખું બ્રહ્માંડ રચાયું તે ભગવાન શિવનો અંશ, શોધતાં લાગ્યાં 50 વર્ષ
ADVERTISEMENT
કેટલા વર્ષ સુધી રહેશે શનિની સાડા-સાતી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો