બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / baba nirala aashram 3 kavita aka anuritta jha turns bold wear bikini with skirt flaunts

મનોરંજન / 'આશ્રમ 3'માં જમીન પર પોતુ કરનારી કવિતાએ બતાવ્યો બોલ્ડ અવતાર, બોલ્ડનેસ જોઇને ચાહકોની નજર હટતી નથી

Premal

Last Updated: 04:02 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આશ્રમ 3 વેબસીરીઝમાં પોતુ કરનારી અભિનેત્રી રિયલ લાઈફમાં ઘણી વધારે હૉટ છે. આ વાતનો પુરાવો આ વીડિયો છે, જેમાં અનુરીતા કેમેરાની સામે પોતાની કામણગારી અદાઓ બતાવી રહી છે.

  • 'આશ્રમ 3'ની કવિતાનો હોટ અવતાર આવ્યો સામે
  • પ્રશંસકો બોલ્ડ અવતાર જોઇ થયા પાણી-પાણી
  • વીડિયોમાં કવિતાએ પહેરી છે પીળા રંગની બિકિની

'આશ્રમ 3'ની કવિતાનો હોટ વીડિયો વાયરલ

આશ્રમ 3 વેબસીરીઝમાં બાબા નિરાલાના એવા-એવા કાળા કારનામા બતાવ્યાં છે, જેને જોઇને દર્શકોની આંખો ચાર થઇ ગઇ. આ વેબસીરીઝમાં બાબાએ ખોટા કામ તો કર્યા છે, પરંતુ આશ્રમમાં રહેતી ઘણી મહિલાઓને પરેશાન પણ કરી છે.  આ વેબસીરીઝમાં કવિતા નામની એક મહિલા પણ દેખાય છે. ખાસ વાત એ છે કે વેબસીરીઝમાં જ્યારે પણ કવિતા જોવા મળી ત્યારે મોટાભાગના સીન્સમાં કવિતાને જમીન પર પોતુ કરતી બતાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બાબાના આશ્રમમાં પોતુ કરનારી કવિતા વાસ્તવિક જીવનમાં ખૂબ બોલ્ડ અને ગ્લેમરસ છે. 

બિકિની સાથે પહેર્યુ સ્કર્ટ 

કવિતાનો રોલ નિભાવનારી અભિનેત્રીનુ નામ અનુરીતા ઝા છે. અનુરીતાના સોશિયલ મીડિયાના લેટેસ્ટ વીડિયોએ ધમાલ મચાવી છે. વીડિયોમાં અનુરીતાએ પીળા રંગની બિકિનીની સાથે સેમ કલરની સ્કર્ટ અને સાથે દુપટ્ટો પહેર્યો છે. જેમાં તે અત્યંત હોટ દેખાઈ રહી છે.

બતાવી કાતિલ અદાઓ 

વીડિયોમાં અનુરીતા એટલી વધારે કાતિલ અદા બતાવી રહી છે, જેને જોઇને પ્રશંસકોનુ મન ડોલી રહ્યું છે. આ વીડિયોમાં અનુરીતા ક્યારેક દિવાલને અડીને ઉભી છે તો ક્યારેક કેમેરાની સામે પોતાની પરફેક્ટ બોડીને બતાવી રહી છે કે તેને જોઇને તેના ચાહકો કાયલ થઇ જશે. અનુરીતાના આ બોલ્ડ અને હોટ વીડિયોને જોઇને એટલુ તો જરૂર કહી શકાય કે બાબા નિરાલાથી બચીને રહેવુ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ