બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શરદી-ઉધરસ ઘર કરી ગઈ છે? પરેશાની છોડો, માત્ર 1 વસ્તુથી મળશે કાયમી છુટકારો

હેલ્થ / શરદી-ઉધરસ ઘર કરી ગઈ છે? પરેશાની છોડો, માત્ર 1 વસ્તુથી મળશે કાયમી છુટકારો

Last Updated: 04:15 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Remedies For Cold And Cough: ઋતુ બદલાવવાના કારણે શરદી-ખાંસી, તાવના કેસ પણ વધી ગયા છે. એવામાં ઘણા લોકો ઘરગથ્થુ ઉપાય કરે છે. એવામાં મુલેઠીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બદલાતી ઋતુમાં ઈમ્યુનિટી કમજોર થઈ રહી છે અને ઘણી સિઝનલ બીમારીઓ ખૂબ જ વધી ગઈ છે. સિઝનલ બીમારીઓમાં શરદી-ખાંસી અને તાવ સૌથી વધારે પરેશાન કરે છે. એવામાં સિઝનલ ફ્લૂથી બચવા માટે મુલેઠીનું સેવન ખૂબ જ જરૂરી છે. તેનો સ્વાદ ખાંડના જેવો ગળ્યો હોય છે. તેનું સેવન ઘણા પ્રકારે કરી શખાય છે.

mulethi

મુલેઠીમાં સુક્રોઝ, સ્ટાર્ચ, પ્રોટીન, ક્લેવોનોયડ અને સેપોનિન મળી આવે છે. તેનું સેવન જો શરદી ખાંસીમાં ઉકાળો બનાવીને પીવામાં આવે તો ગળાને રાહત મળે છે. તાવ કંટ્રોલમાં રહે છે અને ઈમ્યુનિટી પણ સ્ટ્રોન્ગ થાય છે. આવો જાણીએ મુલેઠીનું સેવન કેવી રીતે શરદી-ખાંસી અને તાવમાં કરી શકાય અને તેનો ઉકાળો કેવી રીતે બનાવી શકાય.

Cough

શરદી-ખાંસી તાવની સારવાર

મુલેઠી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હર્બ છે જેનું સેવન શિયાળામાં ઘણા પ્રકારની બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. મુલેઠીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ અને એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ હોય છે જે ઘણા પ્રકારની બામારીઓની સારવાર કરે છે.

PROMOTIONAL 9

શિયાળામાં શરદી ખાંસી અને ગળાની ખીચખીચને દૂર કરવામાં મુલેઠીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મુલેઠીના એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ ગળાના સોજાને કંટ્રોલ કરે છે અને ખાંસીથી રાહત આપે છે.

વધુ વાંચો: ભારતીય પોતાની કમાણીના કેટલા રૂપિયા હરવા ફરવા પાછળ કરે છે ખર્ચ? આંકડો જાણી મગજ ચકરાઈ જશે

મુલેઠીનો ઉકાળો બનાવવાની રીત

ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા પણીને ઉકાળો. તેમાં મુલેઠી પાઉડર અને આદુ નાખો. આ પાણીને ફરીથી 10-15 મિનિટ સુધી ઉકાળો. 15 મિનિટ બાદ પાણીને ગાળીને તેમાં મધ મિક્સ કરો અને તેનું સેવન કરો. શરદી ખાંસમાં રાહત મેળવવા માટે આ ઉકાળાનું સેવન તમે દિવસમાં બેથી ત્રણ વખત કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cold And Cough Home Remedies Ayurvedic Upay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ