બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Ayodhya Ram Temple lit up with lights, latest pictures, see PHOTOS

અયોધ્યા રામ મંદિર / રોશનીથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા રામ મંદિર, સામે આવી લેટેસ્ટ તસવીરો, જુઓ PHOTOS

Vishal Khamar

Last Updated: 03:23 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યાના ભવ્ય રામ મંદિરની નવા ફોટા શેર કરી છે. રામજન્મભૂમિના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ લલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પણ ભાગ લેશે.

  • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ્રે શેર કરી ભવ્ય રામ મંદરિનાં ફોટા
  • રામજન્મભૂમિનાં નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
  • 22 મી જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે

22 જાન્યુઆરીએ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના નિર્માણની કેટલાક વધુ ફોટા શેર કર્યા છે.

 આ તસવીરોમાં દૂધિયા પ્રકાશમાં રામ મંદિરનો એક અલગ જ શેડ દેખાય છે. આ ચિત્રો ખૂબ જ આકર્ષક લાગે છે. 

આ ફોટામાં  નિર્માણાધીન રામ મંદિરની છત અને બહાર સ્થાપિત પ્રતિમાઓ એક અલગ જ સુંદરતા ધરાવે છે.

આ તમામ ફોટામાં એક એવો ફોટો છે. જે રામ મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે. આ ચિત્ર મંદિર પરિસરમાં આકર્ષણ વધારી રહ્યું છે. 

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે રામ મંદિરના મુખ્ય દ્વાર અને મંદિર પરિસરનાં ઘણાં ફોટા શેર કર્યા છે. 

આ બધા સિવાય તમને જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રવેશદ્વાર પર  સિંહ, હનુમાનજી અને ગરુડજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

ભગવાન રામના અભિષેક વિધિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ