બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Avoid troubles in work, there will be happiness in married life, people of this zodiac sign should get relief from headache on Sunday, see horoscope future.

01 ઓક્ટોબર / કામકાજમાં અપજશથી બચજો, દામ્પત્ય જીવનમાં થશે ચણભણ, આ રાશિના જાતકોને રવિવાર કાઢવો માથાનો દુખાવો, જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:21 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
01 10 2023 રવિવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ બીજ સવારે 9.41 પછી ત્રીજ
નક્ષત્ર અશ્વિની
યોગ વ્યાઘાત બપોરે 1.12 પછી હર્ષણ
કરણ ગર સવારે 9.41 પછી વણિજ
રાશિ મેષ (અ.લ.ઈ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું. ખોટા નિર્ણયો નુકસાન કરાવશે.  નાણાકીય વ્યવહારમાં સાચવવું. પરિવારના કામમાં ધ્યાન આપવું.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી.  કામકાજમાં અપજશથી બચવું.  આવકના પ્રમાણમાં જાવક વધશે. કોઈપણ કામમાં બંધાયેલા રહેશો. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભના યોગો જણાય છે.  લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે. પરિવારનો ભરપૂર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી લાભ થશે. કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. વાહનના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તક મળશે. નિર્ણયો સમજી-વિચારીને લેવા. મિત્રો સાથે થોડો મતભેદ જણાશે. મુસાફરીના યોગ જણાય છે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આરોગ્ય બાબતે સાચવવું. પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું. કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી. નોકરીયાતને કામમાં મહેનત વધશે. 

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે. ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે. દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ. 

વૃશ્ચિક  (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું.  શેરબજારમાં સારો લાભ થશે.  વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે. 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે.  વ્યવસાયમાં નવી તકો મળશે.  સમય આપને અનુકૂળ બનશે. કામની કદર થાય, માન વધે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માતાની સેવાથી લાભ થાય.  પરિવાર સાથે પ્રેમ કેળવાય. સારા કામમાં યાત્રાનું આયોજન થાય. ખોટા ખર્ચમાં વધારો થશે. 

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે. કરેલી મહેનત સારું ફળ આપશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે.  પરિવારમાં તણાવ રહેશે.  નાના-મોટા રોકાણમાં લાભ થશે.  જમીનને લગતા કામમાં ફાયદો થશે.

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ