બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / ATM Machine withdrawing money pressing the cancel button is necessary

તમારા કામનું / ATM મશીનમાંથી પૈસા કાઢ્યા બાદ ભૂલ્યા વગર દબાવો કેન્સલ બટન નહીંતર સર્જાઈ શકે છે મોટી મુશ્કેલી

Manisha Jogi

Last Updated: 02:02 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેબિટ કાર્ડથી કોઈપણ સમયે ATM મશીનમાંથી પૈસા કાઢી શકાય છે. ATM મશીનમાંથી કાઢતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • કોઈપણ સમયે ATM મશીનમાંથી પૈસા કાઢી શકાય છે.
  • ATM મશીનમાંથી પૈસા કાઢતા સમયે ખાસ બાબતોનું રાખો ધ્યાન.
  • ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ જાય ત્યારે ATM મશીન જાણકારી ડિલીટ કરી દે છે.

આજકાલ લોકો પાસે બેન્ક એકાઉન્ટ હોવું ખૂબ જ જરૂરી છે. બેન્કમાં પૈસા સુરક્ષિત રહે છે. નાણાંકીય લેવડ દેવડ સરળતાથી કરી શકાય છે. જો તમે પણ બેન્ક એકાઉન્ટ ખોલાવો છો તો બેન્ક તરફથી ગ્રાહકોને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. ડેબિટ કાર્ડની મદદથી કોઈપણ સમયે ATM મશીનમાંથી પૈસા કાઢી શકાય છે. ATM મશીનમાંથી પૈસા કાઢતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

ATM મશીન
ATM મશીનમાંથી જ્યારે પણ પૈસા કાઢવામાં આવે ત્યારે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી કેન્સલ બટન દબાવવામાં આવે છે. લોકો વિચારે છે કે, કેન્સલ બટન દબાવવાથી પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. કોઈપણ વ્યક્તિ ATM મશીનમાંથી તેમની જાણકારી નહીં મેળવી શકે. 

ડેબિટ કાર્ડ (ATM Card)
ATM મશીનમાંથી પૈસા કાઢ્યા પછી કેન્સ બટન દબાવવું જરૂરી નથી. RBI તથા અન્ય બેન્કો જણાવે છે કે, ડેબિટ કાર્ડ પર ક્યારેય પણ ATM  પિન ના લખવો જોઈએ. ATM મશીનમાંથી પૈસા કાઢવામાં આવે ત્યારે અન્ય વ્યક્તિ તમારો પિન નંબર ના જોવે તે ધ્યાન રાખવું જરૂરી છે. 

કેન્સલ બટન
ATM મશીનમાંથી પૈસા કાઢવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે ATM મશીન તે જાણકારી ડિલીટ કરી દે છે. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ ગયા પછી પણ હોમ સ્ક્રીન પર તમારી માહિતી દેખાઈ રહી હોય અને કેન્સલ બટન દબાવવામાં ના આવે તો તેનાથી કોઈ પ્રકારની પરેશાની થતી નથી. પૈસા કાઢ્યા પછી ટ્રાન્ઝેક્શન કન્ટીન્યૂ રાખવા માટે પૂછવામાં આવે છે, તો તેને કેન્સલ કરી દેવું જોઈએ, નહીંતર પરેશાની થઈ શકે છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ