બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / atiq Ahmed shot in head, neck, chest, say sources

માફિયા હત્યા બાદ ખુલાસો / ધડાધડ ગોળીઓ વાગ્યાં બાદ તરત અતીકે કર્યું હતું આવું, અશરફનો ઝટકામાં જીવ ગયો, પોસ્ટમોર્ટમમાં ખુલાસો

Hiralal

Last Updated: 05:29 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના પ્રયાગરાજમાં ગેંગસ્ટર અતીક-અશરફની હત્યા બાદ વધુ એક ખુલાસો થયો છે.

  • ગેંગસ્ટર અતીક-અશરફની હત્યા બાદ વધુ એક ખુલાસો
  • 9 ગોળીઓ વાગ્યાં બાદ તરત મર્યો ન હોતો અતીક
  • થોડીક સેકન્ડો તરફડ્યો હતો 
  • અશરફનું તરત થયું હતું મોત 

શનિવારે રાતે યુપીની પ્રયાગરાજની હોસ્પિટલની બહાર ગેંગસ્ટર અતીક અહમદને 9 અને તેના ભાઈ અશરફને 5 ગોળી વાગી હતી જે પછી તેમના તરત મોત થયાં નહોતા.  સૂત્રોએ અતીક અને અશરફના પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને માહિતી આપતાં કહ્યું કે અતિકને નવ ગોળી વાગી હતી, જેમાંથી ત્રણ રાઉન્ડ તેના માથા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અતીકના ગળા, પેટ અને કમરમાં છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ અશરફ પર 9 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી તેના ચહેરા પર વાગી હતી અને બાકીની ગોળી બીજા ભાગોમાં હતી.

ગોળીઓ વાગ્યાં બાદ અતીક તરફડ્યો હતો 
બંને ભાઈઓને એવા ભાગોમાં ગોળી વાગી હતી કે તેઓ તરત જ મૃત્યુ પામ્યા હતા. જો કે અતીક અહેમદને ગોળી વાગતા થોડા સમય સુધી તરફડિયા મારતો રહ્યો હતો પરંતુ અશરફત તરત મરી ગયો હતો. ડોક્ટરો ત્યાં તપાસ માટે પહોંચ્યા ત્યાં સુધીમાં અતિકને પણ દમ તોડી દીધો હતો. ફોરેન્સિક ટીમના રિપોર્ટ મુજબ ઘટનાસ્થળેથી કુલ 20 ખાલી કારતૂસ મળી આવ્યા છે.

યુપી પોલીસે અતીકની હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરી
અતિક અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજ અરવિંદકુમાર ત્રિપાઠીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના જ્યુડિશિયલ કમિટીની રચના કરી છે. ઉપરાંત નિવૃત્ત જજ બ્રિજેશકુમાર સોની અને ઉત્તર પ્રદેશના પૂર્વ પોલીસ મહાનિર્દેશક સુબેશકુમાર સિંહ પણ આ કમિશનનો હિસ્સો છે. પંચે બે મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સોંપવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ