ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / At this stage of vaccination, Chief Minister Vijay Rupani will also take the vaccine,

વેક્સિનેશન / જાણો મુખ્યમંત્રી રૂપાણી ક્યારે લેશે રસી, રાજકોટમાં આપ્યો જવાબ

Published By: Shyam

Last Updated: 06:15 PM, 21 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરની સાથે ગુજરાતમાં પણ પ્રથમ તબક્કાનું રસકરણ ચાલુ છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પોતે રસી લેવા અંગે નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

  • રસીકરણના બીજા તબક્કામાં PM અને CM પણ લેશે વેક્સિન
  • રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું નિવેદન
  • વેક્સિન પર પ્રથમ અધિકાર હેલ્થવર્કર્સનો છે

દેશભરની સાથે ગુજરાતમાં પણ પ્રથમ તબક્કાનું રસકરણ ચાલુ છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પોતે રસી લેવા અંગે નિવેદન આપ્યું છે. કોરોના વેક્સિન લેવા અંગે રાજકોટમાં વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, વેક્સિન પર સૌ પ્રથમ અધિકાર હેલ્થવર્કર્સનો છે. અને રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે. ત્યારે અમે પણ વેક્સિન લઈશું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ ખાતે પહોંચયા હતા. 

પત્રકારો સાથે વાત કરતા સમયે ડ્રેગન ફ્રૂટના નામ બદલવા અંગે પણ વિજય રૂપાણીએ જવાબ આપ્યો કે, ડ્રેગન ફ્રૂટનો આકાર કમળ જેવો છે. જેના કારણે તેનું નામ બદલવામાં આવ્યું છે. વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખ્યું હતું. જે બાદથી સોશિયલ મીડિયામાં આ વાતને લઈ ટિકળ ઉઠી રહી છે. 

PM મોદી પણ લેશે વેક્સિન

પ્રથમ તબક્કાના વેક્સિનેશનની શરૂઆતની સાથે દેશભરમાં લાખો લોકોએ વેક્સિનેશન કરાવી ચૂક્યા છે. ત્યારે બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વેક્સિન લેશે. આ સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ કોરોનાની વેક્સિન લેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Vaccination rajkot vijay rupani રસીકરણ રાજકોટ વિજય રૂપાણી વેક્સિન Coronavirus Vaccination

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ