બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Apart from Junior Clerks, 21 recruitments will conduct the main written test

સત્તાવાર જાહેરાત / BIG BREAKING: વર્ગ 3ની સરકારી ભરતીને લઈ મોટા સમાચાર, જુનિયર ક્લાર્ક સિવાય 21 ભરતીમાં મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે

Kishor

Last Updated: 09:23 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વર્ગ ત્રણની ભરતી માટે પ્રક્રિયામાં બદલવા કરતા હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.

  • વર્ગ ત્રણની સરકારી ભરતીને લઈ મોટા સમાચાર
  • વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
  • જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે
  • હેડક્લાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે

રાજ્યમાં વર્ગ 3ની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામેં આવી રહ્યા છે. જેમાં સત્તાવાર સામે આવેલ વિગત અનુસાર વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. જેના પરિણામે હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.

વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ