બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / અજબ ગજબ / any movie's ticket will be bought in 75 rupees on 16th september

ખુશખબર / માત્ર 75 રૂપિયામાં થીએટરમાં જોવા મળશે પીક્ચર, ફિલ્મ રસિયાઓને પડી જશે જલસા, જાણો ઓફરની તમામ માહિતી

Khevna

Last Updated: 12:23 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ હોવાથી માત્ર 75 રૂપિયામા કોઈપણ ફિલ્મની ટિકિટ ખરીદી શકાશે.

  • 16 સપ્ટેમ્બરનાં રોજ છે રાષ્ટ્રીય સિનેમા દિવસ 
  • આ દિવસે 75 રૂપિયામા ખરીદી શકશો કોઈપણ ફિલ્મની ટિકિટ 
  • ઓનલાઈન પણ ટિકિટ બુક થઈ શકશે

16 સપ્ટેમ્બરનાં રોજ છે રાષ્ટ્રીય સિનેમા દિવસ 

જો તમે મલ્ટીપ્લેક્સમા ફિલ્મો જોવાનું પસંદ કરો છો, તો તમારા માટે ખૂબ જ સસ્તી કિંમતમાં ફિલ્મ જોવાનો સુવર્ણ અવસર છે. મલ્ટીપ્લેક્સમા જઈને ફિલ્મો જોવાનું ઘણા લોકોને મોંઘો સોદો લાગે છે અને એટલા માટે તેઓ થિએટરમા ફિલ્મ જોવાના પ્લાનને ટાળી દેતા હોય છે. 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસનાં અવસર પર, ભારતમા રહેતા દરેક વ્યક્તિને માત્ર 75 રૂપિયામા ફિલ્મ જોવાનો મોકો મળશે. આખા દેશમા ટીકીટની કિંમત ઘટીને માત્ર 75 રૂપિયા કરી દેવામાં આવશે. 

કેવી રીતે ઉઠાવશો ઓફરનો ફાયદો ?
તમે 75 રૂપિયામા ટિકિટ ઓનલાઈન પણ બુક કરાવી શકશો, પણ એ ધ્યાનમાં રાખવું પડશે કે અતિરિક્ત શુલ્ક ટિકિટની કિંમત પર લાગુ નહીં થાય, જો તમે BookMyShow જેવી વેબ સાઇટ કે પ્લેટફોર્મ પરથી બુક કરો છો તો. આ ઓફર મોટા થિએટર, જેવા કે પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલીસ ઓનબોર્ડમા ફિલ્મ જોવા માટે જ છે. 

ઓનલાઈન પણ ટિકિટ બુક થઈ શકશે

એટલા માટે જો તમે થિએટરોમા લાઇનમા ઊભા લઈને ટિકિટ કાઉન્ટર પરથી સીધી ટિકિટ ખરીદવાનો નિર્ણય લો છો, તો માત્ર 75 રૂપિયામાં ટિકિટ મળી જશે. પોતાની પસંદની કોઈપણ ફિલ્મ જોવાનો આ સુવર્ણ અવસર છે. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ