બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / anushka sharma pregnancy baby bump highlights in video fans said little virat is coming

મનોરંજન / શું વિરાટ-અનુષ્કાના ઘરે ફરીવાર ગૂંજશે કિલકારીઓ? વાયરલ Videoમાં જોવા મળ્યો બેબી બમ્પ!

Manisha Jogi

Last Updated: 08:58 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે, અનુષ્કા શર્મા બીજી વાર પ્રેગનેન્ટ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનુષ્કાનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે.

  • અનુષ્કા શર્મા બીજી વાર પ્રેગનેન્ટ છે
  • શું વિરુષ્કાના ઘરે ફરીવાર ગૂંજશે કિલકારીઓ?
  • અનેક લોકો આ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે  

ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે, અનુષ્કા શર્મા બીજી વાર પ્રેગનેન્ટ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનુષ્કાનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે. વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી સાથે હોટલની બહાર ચાલી રહી છે. અનુષ્કા શર્માએ અને વિરાટ કોહલીનો હાથ પકડ્યો છે અને અનુષ્કાએ બ્લેક શોર્ટ ફ્લેર્ડ ડ્રેસ પહેર્યો છે. અનુષ્કા શર્માની પ્રેગ્નન્સી વિશે સાંભળીને અનેક લોકોને નવાઈ લાગી રહી છે, તો અનેક લોકો આ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.   

ફેન્સે આપ્યું રિએક્શન
યૂઝર્સે અનુષ્કા શર્માનો બેબી બમ્પ જોઈને યૂઝર્સે કમેન્ટ કરી છે કે, ‘આ પ્રેગનેન્ટ છે??? ઓહ માય ગોશ’, ‘ઓએમજી વામી ટૂંક સમયમાં મોટી બહેન બની જશે... મને વિશ્વાસ નથી થઈ રહ્યો...’, ‘છોટા વિરાટ આવશે, અનુષ્કા પ્રેગનેન્ટ છે.’, 'બેબી ઓન બોર્ડ.'

અનુષ્કા-વિરાટ એક દીકરીના પેરેન્ટ્સ છે
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પહેલેથી જ એક દીકરી વામિકાના પેરેન્ટ્સ છે. હવે તેમની બીજી પ્રેગનેન્સીના સમાચાર મળી રહ્યા છે. આ સમાચારની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ