બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amreli Lok Sabha seat candidate Bharat Sutaria's challenge
Last Updated: 02:35 PM, 31 March 2024
ADVERTISEMENT
અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ રાજુલા ખાતે અભિવાદન સમારોહમાં પડકાર ફેક્યો છે. સોશિયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે ભરત સુતરિયાએ જવાબ આપ્યો. તેમને જણાવ્યું કે જેને જેટલો કાદવ ઉછાળવો હોય તેટલો ઉછાળે કમળ ખીલવાનું. જેને જેટલું સોશિયલ મીડિયા પર હાંકવું હોય એ હાંકે કમળ ખીલવાનું છે. નોધનીય છે કે લોકસભા ચૂંટણી સમયે ભાજપમાં આંતરિક ઉકળતો ચરૂ સામે આવી રહ્યો છે. સાબરકાંઠા અને વડોદરા બાદ હવે અમરેલીમાં પણ ભાજપના કાર્યકરોનો જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી ભાજપના જ કાર્યકર્તાઓ એકબીજાના લોહી તરસ્યા બન્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.